હેપી ન્યુ ઈયર પોસ્ટમોર્ટમ

સૌથી પહેલા તમને બધા ને ” હેપી ન્યુ ઈયર” નુતન વર્ષાભી નંદન …………………………..

આપડા વિક્રમ સવંત ના નવા વર્ષ ના દિવસે આવી છે જમરૂખ આઈ મીન શાહરૂખ ની ફિલ્મ ” હેપી ન્યુ ઈયર ” . તો એટલું જ કેવાનું છે કે આ ફિલ્મ ની ડીરેક્ટર ના  આખા ખાનદાન ને કોઈક ઘોડિયા માં નાખો .  પતિ  શિરીષ કુંદર “જોકર ” બનાવે , ભાઈ “હમશકલ ” બનાવે ને પોતે ” હેપી ન્યુ ઈયર ” બનાવે . બસ કરો ફરાહ ખાન બસ કરો આવા હથોડા ફિલ્મ બનાવી ને આખું ખાનદાન મગજ નું પુંગી વગાડો માં (ભગવાન માફ નહિ કરે આવા ફિલ્મો રૂપી ત્રાસ જે તમે આપો છો ) 😛

તો હેપી ન્યુ ઈયર એટલે મોટો હથોડો છે ,,,, પ્રોડ્યુસર શાહરૂખ ખાન ને ડીરેક્ટર ફરાહ ખાન નો . ત્રણ કલાક ને ત્રણ મિનીટ નો ફિલ્મ નો રન ટાઈમ છે . હવે આજ ના ફાસ્ટ જમાના આવી સ્લો સ્લો “એલ્ફેન લીબે ” ચગળતા હોઈ ને ખેચી ને લાંબી ચિગમ ની જેમ લાંબી કરી છે ફરાહ ખાન આ હેપી ન્યુ ઈયર ને . ભાઈ ફિલ્મ ના એડિટર ને કોક કાતર આપો ભાઈ . નાકામે નકામા લાંબા ખેચેલા સીન ,ચવાઈ ગયેલ સ્ટોરી , એક્ટિંગ કરવા જેવું જ કાઈ નથી . તો હેપી ન્યુ ઈયર ફિલ્મ બનવા ની રેસિપ કૈક આવી છે .

– સોના હીરા ની ચોરી ની ફિલ્મો જેવી કે ધૂમ ,બેંગ બેંગ ,પ્લેયર ને એક તપેલા માં ભેગી કરો
– હવે તેમાં શાહરૂખ ખાન ના બધી ફિલ્મો માંથી થોડા થોડા ડાઈલોગ નાખો
– હવે તેમાં વિશાલ -શેખર નું વાટેલું મ્યુઝીક નાખો
– દુબઈ ના પામ જમેરા માં આવેલ “એટલાન્તીસ” હોટેલ માં શુટિંગ કરો
– દીપિકા પાદુકોણ ના ડાન્સ સાથે ધીમે તાપે ચડવા દો
– નીચે ઉતારી તેમાં વિવાન ,સોનું સુદ ને અભિષેક બચ્ચન ને ઉપર થી ભભરાવો
– જોરદર પ્રમોશન સાથે 6000 થીયેટર માં રીલીઝ કરો

સીધી વાત નો બકવાસ મોટો હથોડો છે , દીપિકા ના ને શાહરૂખ ખાન ના મોટા પંખા (ફેન) હોવ તો અપ્પર માં જરૂર જોવાઈ આ દિવાળી ના લાભ પાચમ સુધી ના વેકેસન માં . પાંચ માંથી બે ઉતારી ગયેલી જલેબી હેપી ન્યુ ઈયર ને ….

Advertisements

3 thoughts on “હેપી ન્યુ ઈયર પોસ્ટમોર્ટમ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s