શ્રીફળ ની જેમ છોતરા નીકળવાના છે !!!! :P :P

આમ તો બધા ને ખબર છે મારી સગાઇ થઇ ગયી છે.ગઈકાલે અમારી શ્રીફળ -કંકુ પગલા ની વિધિ હતી તો થયું લાવો ઘણા ટાઈમ થી કોઈ પોસ્ટ નથી કરી તો કરીએ . આમ પણ સગાઇ વખતે કીધું હતું કે મારા થનાર ઘરવાલી 😉 નો ફોટો આવે એટલે બતાવીસ તો જોઈ લિયો કાલ ના ફોટો સેશન માંથી લીધેલા બે ફોટા . લગન ની તૈયારી ઓ હાલે છે તો હવે પછી ની પોસ્ટ રિલેસનશીપ સ્ટેટસ મેરીડ થાય પછી જ આવશે એવું લાગે છે

16-17 ફેબ્રુઆરી ના દિવસે “ઢીંજો બજો ” નો પ્રોગ્રામ છે . તો બે દિવસ ના રાજા બોલે તો વરરાજા બની ને શું ઉભરા આવે છે એ વાત પછી . ત્યા લગી રામે રામashvin patel ghuntu

Advertisements

4 thoughts on “શ્રીફળ ની જેમ છોતરા નીકળવાના છે !!!! :P :P

  1. Vipul Desai કહે છે:

    અત્યારે “વરરાજા”નો ભપકો માણી લ્યો, જ્યારે ઘોડે ચડશો ત્યાર પછી “વરઘોડો” થઇ જશે. આ તો મજાકમાં લખું છું. આપને બંનેને ખુબ ખુબ અભિનંદન અને તમારું દામ્પત્ય જીવન સુખ-સમૃદ્ધિથી છલકી જાય એવી પ્રભુ પ્રાર્થના!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s