કયારે જાસુ પટાયા ??

બોસ આપડે નથી જાવું પટાયા હો …. હજી તો પાસપોર્ટ નથી આવીઓ ને તમે પટાયા મોકલવાની વાતું કરો માં ભાઈ !! થાઇલેન્ડ, બેંગકોક, પટાયા જાવું એટલે આપડા ગુજરાતી ઓ માટે સસ્તી ને સિદ્ધપુર ની જાત્રા .. આઈ મીન સસ્તા માં વિદેશ ફરી આવિયા એવું કહી શકીએ . પણ બેંગકોક, પટાયા ને એટલી હદ સુધી આપડા લોકો મૂકી આવિયા છે કે હવે આપડે બેંગકોક, પટાયા જાય ને ને કોઈ ને કેવાઈ નહિ કે અમે ગયા હતા …..

આ સાતમ આઠમ માં અમારા ગામ માંથી કેટલાય જુવાનીયા ત્યાં ગયા હતા . હવે શું કરવા એ તો કેવું પડે એમ નથી . એક જાણીતા અખબારે લખિયું હતું કે હવે ત્યાં ની સેક્સ વર્કર પણ ગુજરાતી ના સબ્દો બોલવા માંડી છે. જયાં જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ સાબિત કરી નાખ્યું … 😉 😉 છતાં પણ અહી વાચી લિયો .

Photo Source : dnaindia.com

Photo Source : dnaindia.com

હું જે વાત કરું છુ એ આ વિષય ને લઇ ને અરવિદ વેગડા એક ફિલ્મ બનાવે છે ટુક સમય માં સિનેમા માં આવશે . ફિલ્મ નું નામ છે “” કયારે જાસુ પટાયા ??“ . જો અરવિદ વેગડા ના ઓળખતા હોઈ તો કહી દવ કે ગયા વર્ષે ભલા મોરી રામ ભલા તારી રામા ગીત બહુજ વાગ્યું હતું ને ફેમસ થયું હતું એ ના ગાયક ને ગુજરાતી સંગીત માં એક જાણીતું નામ છે

હાલ માં તો આ ફિલ્મ નું નાનું એવું મેસઅપ આપડી ભાષા માં કહીએ તો ટેઈલર આવ્યું છે યુ-ટીયુબ પર. આશા રાખીએ કે આ ફિલ્મ કયારે જાસુ પટાયા માં પણ કઈક મેસેજ હોઈ . બાકી તો અત્યારે કેવાતા શુદ્ધ માણસો “પટાયા “ નામે તો નાક ની ટીચકું ચડાવે છે . બીજી જાજી વાતું આ ફિલ્મ ની અરવિદ વેગડા પાસે થી જાણશું જેમ … કેવી રીતે જઈસ વારા અભિષેક જૈન પાસે થી લીધી હતી … અત્યારે તો જોવો ને મજા કરો “કયારે જાસુ પટાયા ?? “

Advertisements

4 thoughts on “કયારે જાસુ પટાયા ??

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s