સત્યાગ્રહ નું પોસ્ટમોર્ટમ

પ્રકાસ જા ની એક ટીપીકલ દેશભક્તિ ને ભ્રષ્ટાચાર ,રાજનીતિ ને આજુ બાજુ ઘુમેડતી ફિલ્મ એટલે સત્યાગ્રહ. ફિલ્મ જોવો એટલે સીધો સ્વાદ બહુજ ચર્ચિત વ્યક્તિ અન્ના હજારે ના અનસન આંદોલન નો આવે . અમિતાભ અન્ના હજારે ને અજય દેવગણ અરવિંદ કેજરીવાલ ને પ્રશાંત ભૂષણ સાથે કિરણ બેદી ના પાત્રો સીધા નજરે આવશે . ફિલ્મ ની સ્ટોરી આપડે બધા એ મીડીયા માં ને બધે જોયેલ વસ્તુ સાથે થોડો બોલીવુડ મસાલો નાખી ને બનાવેલ સાત ધાન નો ખીચડો છે .

એક્ટિંગ વાઈઝ મસ્ત છે અમિતાભજી ની એક્ટિંગ વિશે બોલવાની કોઈ ને હક નથી …એક દમ સોલીડ . અર્જુન રામપાલ ને મનોજ બાજપેઈ ફૂલ ફોમ માં કરીના,અજય દેવગણ ,અમૃતા રાવ ઠીક ઠીક . ફિલ્મ સ્ટોરી ના હિસાબે ઈન્ટરવલ સુધી બહુજ સ્લો લાગશે . સેકન્ડ હાફ માં રામલીલા મેદાન ને લોકો પર પોલીસ ના અત્યાચાર ને ઘરે બેઠા લોકો ના ફેસબુક ને ટવીટર પર ના રીએક્સન એ બધું જ છે .

સત્યાગ્રહ નો પ્લોટ મસ્ત છે પણ આવા માં પણ આપડી બોલીવુડ નો અભિન્ન્ન અંગ એવા ગીતો ઘુસાડવાની કોશીશ હમેશા થાય ..ને આમાં પણ થઇ અજય ને કરીના નું રોમાન્ટિક ગીત ફિલ્મ જોતા હોઈ ને ત્યારે સીટ નીચે થી કોઈ સોઈ ઘુસાડે એવું લાગે છે.

અમિતાભ ની જોવા માટે ફિલ્મ જરૂર જોવાઈ . ફિલ્મ નો અંત પણ અન્ના હજારે ના આંદોલન જેવો છે જે થોડો નિરાશ કરશે . એટલે પાંચ માંથી અઢી ખાખરા આપડા તરફ થી …

Advertisements

2 thoughts on “સત્યાગ્રહ નું પોસ્ટમોર્ટમ

  1. Mayur કહે છે:

    પાંચમાંથી અઢીઈઈઈઈઈ… 😛

    “સત્યાગ્રહ નો પ્લોટ મસ્ત છે પણ આવા માં પણ આપડી બોલીવુડ નો અભિન્ન્ન અંગ એવા ગીતો ઘુસાડવાની કોશીશ હમેશા થાય ..ને આમાં પણ થઇ અજય ને કરીના નું રોમાન્ટિક ગીત ફિલ્મ જોતા હોઈ ને ત્યારે સીટ નીચે થી કોઈ સોઈ ઘુસાડે એવું લાગે છે.” – તમે મને લાસ્ટ ટાઈમ ક્હ્યું તેમ આ તો રહેવાનું જ 😦

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s