આજ કી તાઝા ખબર !!!

સાલા મેં તો સાબ બન ગયા … પહેલી વાર પ્રિન્ટ મીડિયા માં આપડો ફોટો આવીઓ ને નાની એવી સ્ટોરી સાથે 🙂 🙂 હા ગયા અઠવાડિયા ના ગુજરાત ને બહુ જાણીતા વીકલી મેગેઝીન “અભિયાન ” ની કવર સ્ટોરી માં આપડો સમાવેશ થીઓ . એ લોકો સ્માર્ટ આઈડિયા થી મોટી કમાણી વિષય માં લોકો સ્માર્ટલી પૈસા કેવી રીતે કમાઈ છે એ લોકો ના અભિપ્રાયો લેવા માં આવિયા હતા . તો એમાં આપડો પણ સમાવેશ થઇ ગયો .

આપડે પૈસા કમાવા વારું બ્લોગીંગ કરીએ છીએ એ માટે આપડો પણ વારો આવી ગયો . પહેલી વાર ફોટો સાથે નાની સ્ટોરી આવી તો એમ થયું કે ભાઈ મજા આવી ગયી . પણ મારા માટે એ સ્ટોરી માં કવરેજ એટલે ઓસ્કાર એવોર્ડ જેવું હતું કેમ કે મારા પપ્પા વર્ષો થી આ અભિયાન મેગઝીન ઘરે મંગાવે છે ને વાર્ષિક લવાજમ પણ વર્ષો થી ભરે છે એટલે મારી ઘરે પણ એ મેગેઝીન આવે છે .
abhiya magazine

પણ આ વખતે તો આપડે બજાર માંથી ખરીદી ને આવિયા હતા એ અભિયાન મેગેઝીન નો અંક ને પપ્પા આપીઓ ને મેં કહયું નહિ કે મારી નાની એવી સ્ટોરી છે. પણ જયારે એ વાંચતા વાંચતા પીન પેજ પર આવિયા ને મારો ફોટો ને સ્ટોરી જોઈ ત્યારે મને કીધું કે બેટા તું અહિયાં કિયા થી આવી ગયો ??? ને જે આંખો માં ચમક હતી એ …મેં જયારે ૬ આંકડા વારો મારી ઓનલાઈન કમાણી નો ચેક આપીઓ ત્યારે પણ ના હતી એવી ચમક જોઈ એક મસ્ત સ્મિત સાથે… સાલું પહેલી વાર એમ થયું કે વાહ ..અશ્વીનીયા રેડી કેવાઈ એવું કામ કર્યું …..

હવે તમારે ઓનલાઈન મારી સ્ટોરી વાંચવી હોઈતો અહિયાં થી વાંચી લો ઓનલાઈન કા તો બજાર માંથી અભિયાન મેગેઝીન લઇ આવો ને ને પીન પેજ ૩૨-૩૩ પર આપડા ફોટો સાથે છે ….. મારી જોડે મારા એક મિત્ર પણ છે હેમાંગ ને …અમારા જયદીપ બાબા (AKA જયદીપ પરીખ ) નો આભાર કે જેના હિસાબે આપડે પહેલી વાર છાપે ચડીયા 😉 😉

Advertisements

9 thoughts on “આજ કી તાઝા ખબર !!!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s