થોડી માફી !!

આવનાર થોડા સમય માટે આ ગુજરાતી બ્લોગીંગ પર ઓછા મળી શક્સું .. કેમ કે હાલ માં એક નવો કામણી નો બ્લોગ ચાલુ કરીઓ છે ને આજ કાલ ઈ દુનિયા માં હરીફાઈ જોરદાર છે . તો લડી લેવું છે એટલે ઓફીસ ના કામ કાજ તો છેજ ને સાથે સાથે એ કમાણી ના બ્લોગ ને ગુગલ માં ઘુસાડવાનું ને એમાં કઈક નવું નવું નાખવા માં ટાઈમ ઓછો મળશે .તો આ બ્લોગ માં થોડું ઓછુ મળી સક્સું , આમ પણ કિયા નિયમિત છીએ 😉

લોકો શોખ થી બ્લોગીંગ કરે આપડે ત્યાં માત્ર ને માત્ર મની માટે …જોઈ સુ થાય છે . લગભગ તો વાંધો નહિ આવે થોડા વર્ષો નો અનુભવ ને એ અનુભવ ની ધારે લડાઈ કરવા ની છે . લોકો થી બે કદમ આગળ રહેવા નું કા તો ૧ થી ૧૦ માં ને જો ૧૧ માં નંબરે આવિયા તો કાઈ કામ નું નહિ ….મતલબ કે ગુગલ સર્ચ ના રિઝલ્ટ માં પહેલા પેજ માં જ રહેવા નું બીજા પેજ માં તો કોઈ ભોજિયો ભાઈ જોવા ના આવે ,

તો એ નાટક ના સર્વે પાત્રો ની તૈયારીઓ કરી લીધી છે .ને લડાઈ જામશે ગુગલ ના મેદાન માં …લાગી ગયા તો બાણ નહિ તો થોથા આ નાણાકીય વર્ષ નો ટાર્ગેટ તો પૂરો થઈ ગયો છે . તો આવતા નાણાકીય વર્ષ ૨૦૧૩ -૨૦૧૪ નો આકડો થોડો ઉંચો છે … $૧૩,૦૦૦ ..અમેરિકા માંથી ઢસેડી ને લાવા ના છે .એ પણ ગુગલ પાસે થી જોઈ ….શું થાય છે ..

બહુ ચિંતા ના કરતા આમ તો અઠવાડિયે એકાદીવાર તો હાઉકલી કરી જઈસ …:) 🙂 ચાલો મયુરભાઈ ,સાણજા ભાઈ , અતુલ,વિપુલ ને ખુશ્બુબેન લાકડા ની તલવારું લઇ ને આવી જાવ …. 🙂 આક્રમણ

Advertisements

6 thoughts on “થોડી માફી !!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s