ચલતે ચલતે – ક્લિક ક્લિક

જો તમે મારા ફેસબુક માં ફ્રેન્ડ હસો તો ચલતે ચલતે એ મારી વોલ પર બહુ જાણીતો શબ્દ છે . કેમ કે રોજ સાજે ચલતે ચલતે ના નામે ગામ ઉપર ફેસબુક માં ફોટા ના હથોડા મારું છુ . તો આજે તમારો વારો છે જે લોકો મારા ફેસબુક મિત્રો નથી પણ મારા બ્લોગ ના વાચકો છે . ફોટા પાડવા નો શોખ ખરો પણ સીખવા નો કે કેમરા લેવા નો મોકો નથી મળતો [સમજી જાવ ને લેવા નો વેત નથી થાતો મની ના લોચા ;) ] , તો રોજ હળવદ થી મોરબી નું અપ-ડાઉન કરું છુ . આજ કાલ થોડા ટાઈમ થી બાઈક માં અપ-ડાઉન કરું છુ

તો રોજ સાંજે હળવદ થી ઘરે આવવાનો ટાઈમ થાય ને મસ્ત સુરજ ડૂબતો હોઈ એટલે ફોટા પાડવા નું મન થઇ જાય . ઝાલાવાડ ની ધરતી પર સાંજે વાડી વારા વિસ્તાર માંથી આવતા હોઈ એટલે મસ્ત મસ્ત નઝારા જોવા મળે . આપડી પાસે SLR કેમરો તો છે નહિ . મોબાઈલ છે તો એમાં થી ફોટા લઇ ને  જેમ નાના છોકરા ને ચોકલેટ આપી સમજાવે ..એમ દિલ ને સમજાવી લઇ છી .

તો થોડા ચલતે ચલતે સીરીઝ ના જે ફોટા મને ગમે છે એનો હથોડો તમારી પર આજે પ્રહાર કરું છુ . ખમી જજો 🙂 🙂

Ashvin Patel Chalte Chalte Collection

મારું ભરભટીયું ને ઢળતો સુરજ

Ashvin Patel Chalte Chalte Collection2

મોરબી -હળવદ રોડ પર સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી ડેમ

Ashvin Patel Chalte Chalte Collection7

કુદરતી રંગોળી ….

Ashvin Patel Chalte Chalte Collection 8

મારી મનપસંદ જગ્યા … શીરોઈ ગામ પાસે

Ashvin Patel Chalte Chalte Collection4

વીજળી ના થાભલા વચે ….મોટો “દીવો”

Ashvin Patel Chalte Chalte Collection6

ઇતના અંધેરા કયું હૈ ભાઈ …..

Ashvin Patel Chalte Chalte Collection 10

મારા ગામ ઘૂટું ની …ઇનસાઇડ

Ashvin Patel Chalte Chalte Collection8

રંગોળી …….

Ashvin Patel Chalte Chalte Collection 3

આજે તો ડૂબવા નહિ દવ ……..!!!

Ashvin Patel Chalte Chalte Collection 5

કુદરત ની સાજ ના સમય ની ચિત્રકારી

Advertisements

14 thoughts on “ચલતે ચલતે – ક્લિક ક્લિક

  1. virajraol કહે છે:

    એકી-એક ફોટો જોરદાર છે….. અને આમ પણ ફોટોગ્રાફીની વાત આવે ત્યારે ક્વોલીટી કરતા કેપ્ચર થયેલી મોમેન્ટ જ વધારે ઈમ્પોર્ટન્ટ હોય છે….! 🙂

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s