ઓસ્કાર – બોલીવુડ માટે હમેશા દ્રાક્ષ ખાટી છે

આજે ઓસ્કાર અવોર્ડ નું વિતરણ થઇ ગયું ને એફ એમ થી માંડી છાપા વારા ઓસ્કાર ની ચર્ચા કરે છે . હું ને તમે લાઈફ ઓફ પાઈ ને કેટલા અવોર્ડ માળિયા ના સ્ટેટ્સ સોશિયલ મીડિયા માં મુકીએ છીએ . આ ઓસ્કાર ની દેવી હમેશા દુનિયા ની સૌથી મોટી ફિલ્મ ઉદ્યોગ થી દુર રહી છે. ૧૯૫૭ ની મધર ઇન્ડિયા થી લાસ્ટ બરફી …. ટોટલ ૩ નોમીનેશન બેસ્ટ ફોરેન લેગ્વેજ ફિલ્મ માટે ૧૯૫૭ માં મધર ઇન્ડિયા , ૧૯૮૮ માં સલામ બોમ્બે , ૨૦૦૧ માં લગાન .

હા સ્લમડોગ મિલેનિયોર ના ઓસ્કાર ના નામે હજી ચરી ખાઈ છી આપડે . ને લાઈફ ઓફ પાઈ માં તબુ ના અભિનય ના નામે . ઓસ્કાર મળે એવી ફિલ્મો બને તો એની રીલીઝ કરવા કોર્ટ માં જાવું પડે એ આ દુનિયા ની સૌથી મોટા ઉદ્યોગ ની કમ નસીબી છે . તમે મારો ઈશારો તો સમજી ગયા હશો કે હું કમલ હસન ની વિશ્વરૂપમ ની વાત કરું છુ . હોલીવુડ ને ટક્કર મારે એવી ફિલ્મો ને થીયેટર સુધી લઇ જવા પણ અમુક ધર્મો ના લોકો ને એ ફિલ્મ બતાવી ને પરવાનગી લેવી પડે ત્યારે દુનિયા ના સૌથી પ્રતિસ્થીટ સન્મ્માન લેવા હજી ઘણો ટાઈમ લાગશે એમાં બે મત નથી

બાકી ખિલાડી ૭૮૬ કે દબંગ -૨ કે હાલ માં આવેલ જીલ્લા ગાજીયાબાદ જેવી ફિલ્મો બનાવો ને તો આવતા હજી ૨૦૦ વરસ સુધી એક ફિલ્મ બે ઓસ્કાર અવોર્ડ લઇ આવે એવું લાગતું નથી . હા ત્યા લાગી મારધાડ જોવો ને ….આપડા કહેવાતા “ઓસ્કાર અવોર્ડ ” જે હમેશા ફિક્ષ હોઈ છે ને ઘર ના સ્ટુડીઓ માં યોજાઈ છે એ જોઈ ને મજા કરીએ ……..

Advertisements

2 thoughts on “ઓસ્કાર – બોલીવુડ માટે હમેશા દ્રાક્ષ ખાટી છે

  1. RonakHD કહે છે:

    totally agree……………. અને એમાય આપદા વાળા ને કઈ ફિલ્મ ઓસ્કાર માં મોકલવી એની પણ ટપ્પી નથી પડતી …બરફી કે જે ઘણા બધા મૂવીનું મિક્ષ્ચર હતું એ નોમીનેશન માં મોકલે છે જયારે એનાથી વધુ સારી ઓરીજીનલ સ્ટોરી વાડી ફિલ્મો નો કોઈ ભાવ પણ પૂછતું નથી ……….

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s