આસપાસ – આજ કાલ

હા ..છેલ્લી લખેલી પોસ્ટ ને ઘણો ટાઈમ થી ગયો …વચ્ચે એક પોસ્ટ લખી હતી એક કહેવાતા સેલેબ્રીટી ની વાત પણ પાછળ થી ડીલીટ કરી નાખી એ પોસ્ટ ને એ ભાઈ સાથે ઓનલાઈન ઝગડો પણ થયો . .આજકાલ કોણ જાણે કેમ એમ લાગે છે કે જાણે હું મારા ખંભા ઉપર એક મોટો ભાર નાખી દેવા માં આવીઓ હોઈ .હા કયારે પણ મેં આવી સીરીયસ વાત નથી લખી હમેશા હલકી ફૂલકી વાતો હોઈ બ્લોગ માં પણ આજે દિલ કૈક એવું કહે છે , લખી નાખ જે મન માં છે એ .

લગ્ન માટે છોકરી પંસંદ ના નિર્યણ …ઘણી વાર એવા કે જે હું અહિયાં લખી સકું એમ નથી. ખાસ મિત્ર ને નિર્યણ જણાવ્યો તો એને એ પણ કહયું …. “” આર યુ મેડ “….અમારી નાત માં ને ખાસ કરી ને અમારા વિસ્તાર ઘણી વાર પાગલ જેવા નિર્યણ લેવા પડે છે . જોઈ હવે શું થાય છે . કેવાઈ છે વિધાતા છઠી ના દિવસે લેખ લખી જાય ને તમારી જોડી ત્યારે ફિક્ષ કરી દિયે છે . હવે મારી જોડી કોની સાથે સેટિંગ કરી છે ….એ તો હવે અને ખબર .

જિંદગી માં ઘણી વાર એવું થયું કે નક્કી આપડી જોડી આની સાથે ફિક્ષ છે ને ત્યાં સસ્પેન્સ ફિલ્મ ની જેમ “ઢેન ટેન ન ન ન” . બધું ગંજી પતા ના બનાવેલ મકાન ની ધરાશાઈ થઈ જઈ . ને પાછો બીજો પતા નો મહેલ બનાવા નીકળીએ . દર વખતે એમ થતું કે હવે નથી બનાવો પણ આપડા ખાના માં ફીટ બેસે એવા ચોખટા મેળવવા ૩-૪ વાર આવા અખતરાઓ કરીય પછી હવે હિમત નથી રહી આ પ્રેમ ના ગંજી પતા ના મહેલ નું બાંધકામ કરવા ની .ભૂકંપ પછી ના આફ્ટર શોક જે ખળભળી ગયેલ મકાન ને હલબલાવે ને રોજ ધીમે ધીમે તૂટે એવું છે.

હવે પ્રેમ ના ગંજી પતા ને બદલે પરમેન્ટ “ભૂકપ પ્રૂફ ” કયારે મળે છે એની રાહ જોઈ છી.આ વખતે ફીટ બેસે એવા ચોખટા ને બદલે આપડે કોઇક ના ખાચા માં ફીટ બેસવા ની ફરજીયાત કોશિસ કરીએ

” પ્રેમ કરીઓ એને પરણવું જરૂરી નથી પણ પરણીયા એને પ્રેમ કરવો જરૂરી છે ” બીજા ને ઘણી વાર સંભળાવેલ લાઈન આજે મને પડખે ઘોદો મારે છે……………… સાલું જાજુ સીરીયસ થઈ ગયું કે નહિ ?? 😉

Advertisements

5 thoughts on “આસપાસ – આજ કાલ

  1. અમિત પટેલ કહે છે:

    ઉતાવળમાં લગ્ન કરશો તો આખુ જીવન ખરાબ થઇ જશે.
    સમજી વિચારીને કરશો તો પણ તમે શું ઉખાડી લેશો ?

    સૌજન્યઃ આમ તો બીજાનું છે પણ મારૂં જ સમજો !!!
    ભવિષ્યમાં યાદ કરાવતો રહીશ.

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s