મટરૂ કી બીજલી કા મંડોલા નું પોસ્ટમોર્ટમ

મટરૂ કી બીજલી કા મંડોલા નું પોસ્ટમોર્ટમ
ફિલ્મ જોવા ના ત્રણ કારણ અનુ ,વિશાલ ,ને વાંકાનેર . વિશાલ ભારદ્વાજ ની ફિલ્મ હોઈ એટલે કોઈ ખોટા તાકજાક ના હોઈ . યશરાજ ના ફિલ્મ માં જેમ હીરો ને હિરોઈન ના ઠાઠમાંઠ હોઈ એ થી અલગ વિશાલ ની ફિલ્મ માં હોરો ને ડાઢી કરવાનો પણ વેત ના હોઈ 🙂 , એક મેસેજ હોઈ એની ફિલ્મ માં સમજવા જેવો … .મટરૂ કી બીજલી કા મંડોલા માં પણ કૈક આવું જ છે . સ્પેશિયલ ઈકોનોમી ઝોન ના નામે ખેડૂત પાસે થી જમીન લેવાઈ છે અનો એક મેસેજ હસતા હસતા ને સાથે બોલીવુડી પ્રેમ નો તડકો મારી ને કહીયો છે ….

મટરૂ કી બીજલી કા મંડોલા નું પોસ્ટમોર્ટમ

મટરૂ કી બીજલી કા મંડોલા એક ઓફબીટ ફિલ્મ છે …જો તમને ઈશ્કિયા ,ઓમકારા કે સંઘાઈ જેવી ફિલ્મો જોવી ગમતી હશે તો આ ફિલ્મ ચોક્કસ ગમશે . મને ગમી આ ફિલ્મ . ફિલ્મ માં હરિયાની ભાષા માં ઘણું આવે છે . ને આપડે આ ફિલ્મ અનુષકા શર્મા માટે જોવા ગયા હતા ..એની લાસ્ટ ફિલ્મ જબ તક હૈ જાન નું અકીરા સાલું હજી મગજ માંથી ખસતું નથી . ..પણ આ ફિલ્મ માં અનુ થોડી ઢીલી પડી કે મારા આશા વધારે હતી એ ના ખબર પડી . લાસ્ટ ફિલ્મ જેવું જ બિન્દાસ પાત્ર છે ..તો આ હતું પહેલું કારણ ફિલ્મ જોવા જાવા નું …. અનુ …

કારણ નંબર – 2 વિશાલ ભારદ્વાજ …એની ફિલ્મ હોઈ એટલે હટકે હોઈ ….પણ આ ફિલ્મ થોડી વિક …ઇશકીય ,કમીને ને ઓમકારા જોઈ ને આ થોડી વિક લાગી . પણ આ ફિલ્મ નો સબ્જેક્ટ એવો છે એટલે લાગ્યું . કારણ નંબર – 3 .. વાંકાનેર …આ ફિલ્મ નું ઘણું બધું શુટિંગ અમારા પાડોશી ગામ ના રજવાડી મહેલ માં થયેલું છે ને એ જાણીતા લોકેસન ને ફિલ્મ માં જોવા હતા એ એક કારણ હતું

તો સીધી બાત નો બકવાસ કહું તો ….. ઓફબીટ ટાઈપ ફિલ્મો ગમતી હશે એને મજા આવશે . પંકજ કપૂર નો જોરદાર અભિનય . ઇમરાન ખાન ને અનુષ્કા શર્મા એવરેજ છે . નાનકડો રોલ પણ હમેશા ની જેમ શબાના આઝમી એક્ટિંગ નો સિક્કો મારી ગયી . આર્ય બબ્બર …આખે આખો એક્ટિંગ માં એના બાપ પર ગયો છે . સિનેમેટોગ્રાફી એક દમ મસ્ત , ગીતો માં એક ગીત ગમ્યું ” ખામખા તો નહિ ” , જો શાંતિ થી બેસી ને ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથે … અનુષ્કા શર્મા ની લીપ લોકીંગ ગમશે ….. 🙂

તો 5 ખાખરા માંથી 3 ખાખરા …… દેખો મગર પ્યાર સે 😉

Advertisements

4 thoughts on “મટરૂ કી બીજલી કા મંડોલા નું પોસ્ટમોર્ટમ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s