રેડ એફ.એમ ૯૩.૫ ના રાજકોટ ના સ્ટુડીઓ ની મુલાકાત

આપ સુન રહે હો રેડ એફ.એમ ૯૩.૫ !!! બજાતે રહો .. ઘણી વાર સાંભળ્યું હોઈ છે કે નહિ 🙂 . આ એફ.એમ એ તો એક ટાઈમ નો ઓલ્ડ ફેશન લાગતા રેડીઓ ને જુવાનીયા ને રેડીઓ સંભાળતા કરી દીધા. પહેલા વિવિધ ભારતી માં ગીત માલા ને એવા પ્રોગ્રામ આવતા ને ….ટપાલો લખી ને ફરમાઈસ મોકલતા. આજ કાલ એસ .એમ.એસ માં મોકલી છી. સવારે ઉઠાતા ની સાથે મસ્ત મસ્ત ગીતો વાગતા હોઈ . ….ને એમાં પણ જાણે ખાંડ ની ચાસણી માં ડુબાડેલા મસ્ત મીઠા અવાજ માં આર.જે બોલે એટલે દિવસ ની મસ્ત સારુંઆત થઈ જાય ..સાચું ને… રાતે મસ્ત જુના ગીતો વગાળતા હોઈ ને કયારે એફ.એમ સ્ટેસન બંધ થયું ની ખબર ના હોઈ ને …… નીંદર ચડી જાય ને ..એક પડખે સીધુ.. સવાર 🙂

આજે આપડે રેડ એફ.એમ ૯૩.૫ ના રાજકોટ ના સ્ટુડીઓ ની મુલાકાત લઇ આવિયા……… રેડ એફ.એમ ના એક આર જે ને ત્યાના મ્યુઝીક  મેનેજર એવા દોસ્તાર ” આર. જે ખુશ્બુ ” ને સ્ટુડીઓ જોવા ની ઈચ્છા જાહેર કરી તો એને કહયું આવી જાવ તમ તમારે ગમે ત્યારે તમારા માટે દરવાજા ખુલા જ છે 🙂 બપોર પછી પોચી ગયા સ્ટુડીઓ ..દરવાજા માં અમારા સવાર ના શો ના આર.જે ધ્રુમીલ નો ભેટો થઇ ગયો. .. ને પછી ખુશ્બુ મેડમ એ વિગત વાર માહિતી સાથે ….કોણ .સુ કરે કેવી રીતે કામ કરે … કેવી રીતે ગીતો આવે ને . આમ આપડે લોકો ને લાગે કે આર.જે બોલે ને ગીતો વગાડે ….કાંઈ છે નહિ પણ ત્યા જઈ જોઈ ત્યારે ખબર પડે કે આ કામ માં એક આખી ટીમ હોઈ છે . લોકો ને કંટાળો ના આવો જોઈ ને… મારા તમારા બધા ની પસંદગી ના ગીતો નો મિશ્રણ ત્યાર કરવું …કોન્ટેસ્ટ …ને નવી આવેલ ફિલ્મો ના રીવિયું … સાથે સાથે મની મેકિંગ ..હાસ્તો એડવરટાઈઝ 😛

હીરો હોઈ તો એને આપડે જોઈ શકીએ એની એક્ટિંગ ને એકસન ને બધું ..પછી એ સેલેબ્રીટી કેવાય..ને આ આર જે ખાલી દુર બેસી ને અવાજ થી લોકો ના દિલ પર રાજ કરે … સાલું અઘરું કેવાય નહિ ?? ખાલી અવાજ ને ઓળખાણ બનાવી લેવાની ..પણ આજ કાલ ફેસબુક માં ને સોશિયલ સાઈટ પર એ લોકો ના ફેન પેજ પર ફોટો જોઈ ને હવે ચહેરા નો અંદાજ આવી જાય છે …. આ આપડા પસંદગી ના આર.જે છે 🙂 મેં પણ મુલાકાત કઈક આવી રીતે જ કરી છી … બાકી આપડે કિયા ધૂમિલ ,કરશન કાકા કે નાનકડી બટુકડી આર. જે નિશિતા ને મળવા નો કે એની સાથે ફોટા પાડવા નો મોકો મળે…

લિયો દર વખત ની જેમ આ વખતે પણ થોડા ફોટા … ને દોસ્તાર ” આર. જે ખુશ્બુ ” નો ખુબ ખુબ આભાર કે ઇસ નાચીઝ કો આપશે મિલ ને કા મોકા મિલા :O …મારે એક સિસ્ટર નું નામ પણ ખુશ્બુ છે એટલે આ નામ વારા લોકો સાથે સારું એવું જામે છે .. ” બજાતે રહો “

રેડ એફ.એમ ૯૩.૫ ના કરશન કાકા ને ત્યા ના સાઉન્ડ એન્જીનીયર

હું ને કરશન કાકા

નાનકડી બટુકડી આર. જે નિશિતા

મ્યુઝીક અન્જિનિયર રૂમ

મેઈન લાઈવ સ્ટુડીઓ રૂમ

મેઈન લાઈવ સ્ટુડીઓ રૂમ

હું ને નાનકડી બટુકડી આર. જે નિશિતા

હું ને દોસ્તાર ” આર. જે ખુશ્બુ “

Advertisements

2 thoughts on “રેડ એફ.એમ ૯૩.૫ ના રાજકોટ ના સ્ટુડીઓ ની મુલાકાત

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s