હેપી વાલા બર્થ ડે :) :)

હેપી વાલા બર્થ ડે  🙂 🙂 

આજે આપડો જન્મદિવસ  🙂 કોઈ એ ના પૂછાતા કેટલા વરસ થયા??…આમ તો ઘરે કે રીયલ લાઈફ ના મિત્રો સાથે  જન્મદિવસ ઉજવણી કરી આવું આપડે કઈ હોતું નથી . ગામડા માં આવું હજી જન્મદિવસ ઉજ્વાનું ચલણ  નથી આવ્યું એટલે કઈ જલસો હોઈ નહિ …અને કરી પણ ના શકાઈ …. 😦 બર્થ ડે ની ઉજવણી ફેસબુક માં થાશે ….ફેસબુક મિત્રો જે અત્યારે રીયલ મિત્રો જેવા છે …એમના કોલ ના ઢગલા ને ફેસબુક ની દીવાલ પર સુભેચ્છા ની લાઈન થઈ  છે ………. આમ તો મારો જન્મદિવસ ની ઉજવણી
૨ તારીખ ના દિવસે ઘણા મિત્રો એ અમદાવાદ માં  કરી નાખી છે એટલે ….કેક થોડી એડવાન્સ માં કપાઈ ગયી છે .!!

સવારે કુળદેવતા ના દર્શન ને …. ત્યા થી એક ફેમીલી કામ કાજ… ને સાંજે જોઈ હવે સુ કરીએ છીએ …..:) 🙂 ને  આવતા જનમ દિવસ સુધી  માં શું કરશું એનું લીસ્ટ બનાવીએ . લાસ્ટ જનમદિવસ થી આ જનમદિવસ માં ઘણા એવા “ગોલ” પુરા થયા નવા બનાવી ને પુરા કરવા ની ભરપુર કોશિસ કરશું .

ચાલો તમને એમ થઈ કે વિશ કરવું છે ….નીચે કોમેન્ટ માં કરી નાખો … 🙂 🙂   જય હનુમાન

Advertisements

4 thoughts on “હેપી વાલા બર્થ ડે :) :)

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s