૧.૮૬ લાખ કરોડ નો કોલસા ની ખાણ નો હીરો !!!! મન-મોહન

૧.૮૬ લાખ કરોડ નો કોલસા ની ખાણ નો હીરો !!!! મન-મોહન

જેસે હીરા નિકાલ રહા હો કોયલે કી ખાન સે …..બોસ… આ ગીત એટલે ગાવા ની ઈચ્છા થઇ કે …કેગ એ રીપોર્ટ આપીઓ કોલસા ની ખાણ ના કોભાંડ નો આકડો ૧.૮૬ લાખ કરોડ 🙂 🙂 આમ તો હવે કઈ થવા નું નથી ભારત ના મોટા મોટા કોર્પરેટ નામ પણ છે રીપોર્ટ માં એસ્સાર પાવર ,હિન્દાલ્કો ,ટાટા પાવર ,રીલાઇન્સ પાવર એટલે ૧.૮૬ લાખ કરોડ નો ચૂનો .હવે આપડે આવા કઈ ધંધો નથી કરતા પણ સીધો હિસાબ કરો ને તો આ આકડો જે કેગ રીપોર્ટ માં આપીઓ છે એ થી ડબલ થઈ જાય

આ સરકાર દ્વારા ભારત ના મોટા મોટા કોલસા ના બ્લોક માંથી ૧૮૪ બ્લોક ખાનગી કંપની ને આપીયા. જેમાં થઈ ૧૫૦ બ્લોક તો આપડા વડાપ્રધાન શ્રી મનમોહન સાહેબે આપીયા ..હવે કોના ઇશારે એ કેવા ની જરૂર નથી.બાકી ના સીબુ સોરેને (આ ભાઈ નું તો નામ કાફી છે ) એ વેચીયા . આ ૧૮૪ બ્લોક જેમાં લગભગ ૪૯.૦૭ અબજ ટન કોલસો કોઈ પણ હરરાજી વગર ખાનગી કંપની ને ૧૦૦/ ટન રોયલ્ટી પર વેચીઓ ..

તો હવે તમારી પાસે મોટા મોટું કેલ્કીયુલેટર હોઈ એ લઇ લો ….મેં આ હિસાબ કોમ્પુટર ના કેલ્કીયુલેટર માં કરીઓ છે .એટલે ખબર પડે કે આ કોલસા ની કીમત સુ હતી . તો ૪૯.૦૭ અબજ ટન એટલે ૪૯૦૭ કરોડ ટન .હવે જયારે આ કોલસો વેચવા માં આવીયો ત્યારે ભાવ ૩૦૦૦-૩૫૦૦ ટન હતો ને આજે એ કોલસો લગભગ ૯૫૦૦ ટન છે . છુટક બજાર માં૧૨-૧૫ રૂપિયા કિલો વેચાઈ છે .હવે જથ્થા બંધ નો ભાવ ૭૦૦૦ ટન ગણો

કોલસા ના પૈસા ૪૯૦૭ કરોડ ટન X ૭૦૦૦ રૂપિયા =૩૪૩,૪૯,૦૦૦ કરોડ (૩૪૩ લાખ કરોડ )

આજ ના ભાવ માંથી ૧૦૦ રૂપિયા રોયલ્ટી ગયી ,૯૦૦ રુર્પિયા ખોદકામ ને બધો ખર્ચો એક ટન કોલસા નો તો બાકી ના રૂપિયા કોના ખીશા માં કે (સ્વીસ બેંક માં ) ગયો.હવે કરો હિસાબ

કોલસા ૪૯૦૭ કરોડ ટન X 1000 રૂપિયા ખર્ચો =૪૯૦૭૦૦૦ કરોડ , હવે ટોટલ કોલસા ની કીમત માંથી ૩૪૩ લાખ કરોડ માંથી આ રકમ બાદ કરો ૩૪૩,૪૯,૦૦૦-૪૯૦૭૦૦૦ =૨૯૪,૪૨,૦૦૦ કરોડ એટલે ૨૯૪ લાખ કરોડ ભારત ની પ્રજા ના ગયા.

ને કેગ સંડાસ માં …….સોરી માફ કરજો સંસંદ માં રીપોર્ટ આપે છે ૧.૮૬ લાખ કરોડ !!!!!!! કેગ નો ૨-જી કાંડ નો આકડો કોર્ટ ને આપીઓ તો રદ કરીઓ હતો . એટલે આ કેગ ના રીપોર્ટ ને પણ જો સાચો માની તો પણ ……આવતા અંદાજ પત્ર માં કોઈ ટેક્ષ ના વધારો કરવો પડે નહિ !!!

MERA BHARAT MAHAN …. JAY HIND 🙂 🙂

Advertisements

One thought on “૧.૮૬ લાખ કરોડ નો કોલસા ની ખાણ નો હીરો !!!! મન-મોહન

  1. bunty gandhi કહે છે:

    મને તો એવી શંકા છે કે કોલ ચેપ્ટર ને શોર બકોર કરી ભુલાવી દેવાના પ્રયત્ન કરવા મા આવશે કારણ કે જો આ મામલો જો સુપ્રિમ કોર્ટ ની SIT દ્વ્રારા જો ચકાસવા માં આવશે તો ભાજપ ના ૩ સ્ટેટ(MP-chhatishgadh-and one other but for it i m not confirmed),વેસ્ટ બેંગાલ,કોંગ્રેસ ના રાજ્ય આંદ્રા અને બીજુ એક મતલબ કે બન્ને મુખ્ય પોલિટીકલ પાર્ટી અને અમુક અન્ય પાર્ટી પણ શિકંજા મા આવી જશે.

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s