એક થા ટાઈગર – ઉડતી નજરે

એક થા ટાઈગર – ઉડતી નજરે
દર વખત ની જેમ ….આજે પણ નવરો હતો તો જોઈ આવીઓ …. સલમાન ની ” એક થા ટાઈગર “. તો પકાવ પોસ્ટ ના બદલે મુદાસર નોધ ફિલ્મ ની !!!

 • ફિલ્મ નો સ્ટોરી ડબો ………….બહુ વિક
 • ઈન્ટરવલ પહેલા ફિલ્મ એક દમ ધીમી
 • ફિલ્મ નો પ્રોમો જોઈ ને એકસન ફિલ્મ લાગે છે પણ છે નહિ ….. લવ સ્ટોરી છે !!
 • ફિલ્મ માં બંને જાસુસ છે …કેટરીના ને સલમાન (અજેન્ટ વિનોદ જેવા !!! જેમ્સ બોન્ડ જેવા નહિ 😉
 • ફિલ્મ નો એન્ડ પણ ……બહુ વિક
 • “માશા અલાહ” એ ગીત ગમતું હોઈ તો ફિલ્મ ના એન્ડ માં આવશે
 • માત્ર સલમાન ખાન ની ફિલ્મ …એજ બાકી કઈ નહિ
 • કેટરીના કેફ ના થોડા સ્ટંટ વખાણી શકાઈ
 • ફિલ્મ ની  સીનોમેટોગ્રાફી એક દમ મસ્ત
 • આવતા ૪-૫ દિવસ ટીકીટ નહિ મળે (૩૦ કરોડ નું એડવાન્સ બુકિંગ !!!! )
 • હા…. ફિલ્મ ૨૦૦ કરોડ નો વકરો કરી સકે છે ..માત્ર ને માત્ર સલમાન ખાન ની ફેન ફોલોવિંગ ના હિસાબે (… આવું ફ્લિમ સમિક્ષ્કો કે છે )
 • તો કાળા બજાર ની ટીકીટ કે ૨ કલાક લાઈન માં રહી ટીકીટ લઇ ને જોવા જેવી ફિલ્મ નથી
 • ૫ માંથી ૨.૫ ખાખરા ……
Advertisements

5 thoughts on “એક થા ટાઈગર – ઉડતી નજરે

 1. virajraol કહે છે:

  કેટરીના ના સ્ટંટ પણ એની ડુપ્લીકેટ એ કાર્ય છે….(એકોર્ડીંગ તો RJધ્વનિત-રેડીઓ મિર્ચી)…..
  એટલે બચી એકલી લવ-સ્ટોરી અને લોકેશન્સ…. 😛

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s