ક્યાં સુપર કુલ હે હમ નું પોસ્ટમાર્ટમ

ક્યાં સુપર કુલ હે હમ નું પોસ્ટમાર્ટમ
 વિશેષ નોધ: આ ફિલ્મ ને એડલ્ટ ફિલ્મ નું સર્ટીફીકેટ આપ્યું છે એટલે આ ફિલ્મ એ લોકો સાથે જોવા જાવી જે લોકો ને તમે નોન. વેજ જોક્સ ના એસ.એમ.એસ.કરી સકતા હોવ

લગભગ ૬-૭ વરસ પહેલા આવેલી ફિલ્મ ક્યા કુલ હૈ હમ ની સિકવલ … છે આ ફિલ્મ . એકતા કપૂર ની ફિલ્મ હોઈ એટલે ફેમીલી સાથે જોવાઈ એવી તો હોઈ જ નહિ 😉 એટલે આ ફિલ્મ નોન. વેજ જોક્સ ને -દ્વિઅર્થી સંવાદો ગમે તો મજા આવશે . હા જો ફિલ્મ માં તમારી બાજુ માં કોઈ લેડીસ ના હોઈ તો (અને લેડીસ ને જેન્સ ના હોઈ તો !!!).. તુષાર કપૂર, રિતેશ દેશમુખ અને અનુપમ ખેરની જોડી ના નોન. વેજ જોક્સ જેવા -દ્વિઅર્થી સંવાદો જોરદાર મારો …એડલ્ટ સંવાદો ફિલ્મ માં કે ફિલ્મ એડલ્ટ સંવાદો માં છે એ નક્કી નથી થતું.

ફિલ્મ ની શરૂઆત માં આપડા ગુજરાતી કોમેડિયન રમેશ મેહતા નો એક ફેમસ ડાઇલોગ થી થાય છે . જે અહી લખી ના શકાઈ ..સવાર માં જાન આવે છે ને જાન ને પોખતા હોઈ ને એ સીન માં જે રમેશ મેહતા ડાઇલોગ મારે છે …આ સવાર સવાર માં કોણ **** મારે છે . એ ડાઇલોગ ને એકસન સાથે રિતેશ દેશમુખ બોલે છે . એ ડાઇલોગ નાના માં નાનો છે ..બાકી વાત પૂછો માં 🙂 ફિલ્મ માં સ્ટોરી કંઈ છે નહિ પૂરે પૂરી ફિલ્મ નોન. વેજ જોક્સ ને -દ્વિઅર્થી સંવાદો પર છે .

ફિલ્મ નું એક ગીત તેરે શર્ટ કા મેં બટન કૈક સારું છે . ફિલ્મ ની સ્ટોરી તુષાર કપૂર અભિનેતા બનવા માંગે છે. પરંતુ તેણે નાની મોટી જાહેરખબરો કરીને કામ કાજ કરે છે ને સાથે એમના મિત્ર કે ડ્યુડ (રિતેશ દેશમુખ) ડીજે બનવા માંગે છે. એની સાથે બે નવી હેરોઈન છે નેહા શર્મા ને બીજી નું નામ યાદ રાખવું હોઈ તો એની ફોઈ ને પૂછવા જાવું પડે 🙂 હા બંને ને બીકીની પહેરવા માટે જ રાખી છે . અને અનુપમ ખેર ને ચંકી પાંડે( થ્રીજી બાબા )નો સાથ સહકાર ….. દ્વિઅર્થી સંવાદો નો મારો કરવા માં …

એટલે હવે કહું સ્પ્રાઈટ પી ને … – સીધી બાત નો બકવાસ . 😉 … તો મગજ ને શરમ ઘરે રાખી ને ફિલ્મ જોવા જવાઈ જો નોન. વેજ જોક્સ ને -દ્વિઅર્થી સંવાદો ની મજા લેવી હોઈ તો ..હા સરખી એઈજ ના મિત્રો સાથે મજા આવે એમ છે ઉપર કહયું એમ આ ફિલ્મ એ લોકો સાથે જોવા જાવી જે લોકો ને તમે નોન. વેજ જોક્સ ના એસ.એમ.એસ.કરી સકતા હોવ ….અને જો પૈસા ના ખર્ચવા હોઈ ને જો તમે ૧૮+ નથી તો ટોરેન્ટ માં થી ડાઉનલોડ કરી ને જોઈ લેવાની …. પણ કાન માં હેન્ડ ફ્રિ ચડાવી ને . 🙂

એટલે પાંચ ખાખરા માંથી અઢી ખાખરા આપી શકાઈ….. ) આ ફિલ્મ (મારી) એકતા ની છે …એટલે વધુ કાંઈ નહિ… You Know I love Ekta Kapoor 🙂

Advertisements

3 thoughts on “ક્યાં સુપર કુલ હે હમ નું પોસ્ટમાર્ટમ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s