કેવી રીતે જઈશ ગુજરાતી ફિલ્મ ટીકીટ જીતો !!!!!

કેવી રીતે જઈશ ગુજરાતી ફિલ્મ ટીકીટ જીતો

ચાલો આપડા રંગીલા રાજકોટ માં આવતા શુક્રવારે મારી ને તમારી આતુરતા નો અંત આવશે . અરે ભાઈ મેં કયારે પણ કોઈ ફિલ્મ ની રાહ નથી જોઈ એટલી આ ગુજરાતી ફિલ્મ ની રાહ જોઈ છે . આખરે આપડો પણ વારો આવીઓ હો .રાજકોટ ના ૨ સિનેમા માં આવશે ” કેવી રીતે જઈશ “. જો રાજકોટ ના આવ્યું હોત તો આ ફિલ્મ ને જોવા માટે છેક અમદાવાદ નો ધક્કો થવા નો હતો. પણ એક વિક પછી આખરે આવશે આપડા રંગીલા રાજકોટ માં આવે છે . અને લાસ્ટ માં દેસ રે જોયા દાદા પરદેસ ગુજરાતી ફિલ્મ સિનેમા માં જોઈ હતી.ઘણા લાંબા ટાઈમ પછીગુજરાતી ફિલ્મ સિનેમા માં જોવા જવી છે.

જે લોકો આ ફિલ્મ જોઈ આવિયા છે એ લોકો તો વખાણે છે.કે એકવાર ફિલ્મ જોવા જવા જેવું ખરું.. .ફિલ્મ ના ગીતો તો સાંભળીયા છે બહુ મસ્ત ગીતો છે. તો થયું એકલા રાજકોટ ફિલ્મ જોવા ની મજા નહિ આવે તો આપડે કૈક કરી.તો મારી સાથે ગુજરાતી ફિલ્મ “કેવી રીતે જઈશ ” રાજકોટ ના સિનેમેક્ષ માં જોવા આવું હોઈ મારી સાથે આવી શકો છો એ પણ પૈસા ખરચિયા વગર , મારા એક અંગ્રેજી બ્લોગ નું એક વરસ પૂરું થઇ છે તો એની ખુશી માં એક નાની એક કોન્ટેસ્ટ છે. જેમાં જીતી શકો છો રાજકોટ સિનેમેક્ષ ની ૨ ટીકીટ કેવી રીતે જઈશ ગુજરાતી ફિલ્મ ની (જેની લીક નીચે છે . અહી એ કોડ ના ચાલે એટલે બીજા ડોમેન પર ઓપન થાશે )

કેવી રીતે ભાગ લેવા નો ???

તમારે તમારા ફેસબુક ના આઈ-ડી થી લોગીન થઇ જવાનું પછી 2 સ્ટેપ કરવાના છે . (1) મારા બ્લોગ ના ફેસબુક પેજ ને લાઈક કરવાનું (2) તમારી ફેસબુક ની વોલ પર બ્લોગ ના અડ્રેસ સાથે આ કોન્ટેસ્ટ ની પોસ્ટ કરવાનું ને નીચે તમારા મોબઈલ નંબર નાખી દિયો  બસ ….. ૨૩ -૦૬-૨૦૧૨ રાતે  9 વાગે કોન્ટેસ્ટ પૂરી થઈ જાશે. પછી વિજેતા જાહેર કરવામાં આવશે . હું પણ તમારી સાથે ફિલ્મ જોવા માં હોઇસ . આ કોન્ટેસ્ટ માત્ર રાજકોટ પુરતી છે એટલે રાજકોટ વાસીઓ ત્યાર થઈ જાઓ …આપડે સાથે ફિલ્મ જોસુ ત્યારે …રવિવાર ના દિવસે.

કાંઈ  લોચો લાગે તો કોમેન્ટ કરજો  …

કોન્ટેસ્ટ માં ભાગ લેવા  ક્લિક કરો .…………………………………………Best Of Luck  🙂

Update : Ticket is now Booked  ……………. 🙂 Sunday 24 june 2012 on 4:00 PM  on  CineMAX  @ ISCON Mega Mall Rajkot 

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s