આજ કાલ નોધ બહુ લેવાઈ છે

આજ કાલ નોધ બહુ લેવાઈ છે

અરે બોસ આપડી જ હોઈ ને !! ઘણા લોકો એ અજાણતા લીધી તો ઘણા એ જાણીજોઈ ને લીધી ને …ઘણા લોકો એ કરેલા થોડા કામ ના હિસાબે લીધી .અહી લખીસ તો ઘણા કેસે કે વાહ વાહ લૂટવા માટે લખે છે .ભાઈ આ દુનિયા માં કોઈ એવું નથી જેને પોતાની વાહ વાહ ના જોતી હોઈ . અમે તો ભાઈ આવા જ છી. હમ તો જેસે હે વેસે રહેગે 🙂 ….હજી કાંઈ ફેરફાર થીઓ નથી લાગે છે કઈ ફેરફાર થઈ એવું નથી. બાકી સહિષ્ણુતા અને પરિપક્વતા આવા ભારેખમ સબ્દો મને નથી આવડતા .

નોધ -૧ : રક્તદાન કરી ને નોધ આપી . વાત જાણે એમ હતી … અહી ની જાણીતી એક હોસ્પિટલ માં મિત્ર ના ભાઈ ની તબિયત સારી ના હોવાથી જોવા માટે ગયો હતો અને બાજુ ના રૂમ માં ગોધરા બાજુ થી આવેલ મજુર દાખલ હતા અને લોહી ની જરૂર હતી ને બ્લડ બેંક વારા લોહી સામે લોહી માંગતા હતા. એ લોકો આપી સકે એમ ના હતા તો એના માટે રક્તદાન કર્યું (પહેલો અનુભવ … )

નોધ -2 : મિત્ર ના લગન હોઈ ..મોજ તો હોઈ … રાતે ડિસ્કો દાંડિયા ના જલસા માં જામો પડીઓ ને ભલા મોરી રામા….ભલા તારી રામા 🙂 જલસા ના સમાપન ને છેડે એક હિન્દી ગીત પર ડિસ્કો કરી ને બધા ને વન્સ મોર …વન્સ મોર કેવા માટે મજબુર કરિયા !! ને વન્સ મોર પણ કર્યું (બંધ બારણે એકલા એકલા કરેલો ડિસ્કો નો અનુભવ કામ આવીઓ હો … 🙂 )

નોધ -3 : અહી ની એક બી.સી.એ કોલેજ માં બ્લોગ કેમ બનાવો અને એમાંથી કાવડિયા કેમ કમાવા એ ઉપર નાનું એવું એક પ્રઝેનટેસન આપ્યું. આપડું ભણતર જાજુ નહિ ને એટલે ગુજરાતી માં જ આપ્યું હો !! ભલે ૧૦ ચોપડી પાસ પણ જમાવટ પાડી

નોધ -૪ : પહેલી વાર ગુજરાતી બ્લોગ જગત માં આપડી નોધ લેવાણી… હા એક બ્લોગર મિત્ર એ બઘડાટી બોલાવે એવી હું બુધ્ધિનું દેવાળું ફેકું છું અને અરુચિકર ભાષાનો પ્રયોગ કરું છું …….:) સાથે સહિષ્ણુતા અને પરિપક્વતા જેવા ભારેખમ સબ્દો સાથે નોધ લેવાણી ( જામો પડી ગયો હો બાપુ !!! )

ગાજર ખાઈ ને માથે પાણી પીવો એવું !!!!!!!
….. (તા.ક અહી કોમેન્ટ કરવા ની ઈચ્છા છે ?? હા તો મોજ થી કરો પણ મને ગલગલીયા થશે તો મંજુર કરવા માં આવશે , મંજુર ના થાઈ તો ..?? …..તમારો બ્લોગ છે .. હા તો ત્યા મારા બ્લોગ નો રીવ્યુ મોજ આવે એમ લખો !!! હેપી બ્લોગીંગ 🙂 )

Advertisements

3 thoughts on “આજ કાલ નોધ બહુ લેવાઈ છે

  1. preeti કહે છે:

    રક્તદાન પ્રથમવાર કર્યું. જાણી ને સારું લાગ્યું. આશા છે કે અવારનવાર કરશો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને અન્ય કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને મદદ પણ મળી રહેશે.

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s