ચોક્ખી ને ચટ વાત

સૌથી પહેલા ચોક્ખી ને ચટ વાત …. અહી લખાતી દરેક વાત મારા ભેજા ની ઉપજ છે માટે તમને વાંચી ને અપચો રહે કે ઝાડા થાઈ એ મારી જવાબદારી નથી. છેલ્લે લખેલી પોસ્ટ ઘણા ને પચી નહિ ને રામગોપાલ વર્મા ની આગ જેવી સલાહ આપવા માં આવી . એ મોટા ભાઈ આપેલી સલાહ જોઈ ને એવું લાગ્યું કે આવતી કાલે કોઈ કલેકટર કે મામલતદાર ને મારી લખેલી પોસ્ટ બદલ આવેદન પત્ર આપવા માં આવશે .

ભાઈ મને જે કાંઈ પણ લાગ્યું એ વેલેન્ટાઈન વિશે લખિયું . પણ એ ભાઈ ની મસ મોટી સલાહ જોઈ ને એવું લાગ્યું કે જાણે એ ભાઈ ની આત્મા કથા થોડા અંસો મારા બ્લોગ માં લખી નાખી હોઈ ;). પણ બોસ પ્રેમ ઝાડવે ચડીયા છો કાંઈ વાંધો નહિ !! હિચકો બાંધો ને હીચો .જાડી ડાર જોઈ ને બાંધજો નીચે ટટકાસે ત્યારે મને જે પ્રેમ કરવા માટે ની વણ માગેલી સલાહ આપી છે એ ગાજર ખાઈ ને માથે પાણી પીસો અવું લાગશે . મારી તો ઉપર વારા ને એવી જ દુવા છે આવતા વેલેન્ટાઈન ડે ના દિવસે લગન ની તિથી (Marrige Anniversary ) ઉજવો . (જો એની ઈચ્છા હોઈ તો !! * શરતો લાગુ )

એ ભાઈ એ તો મને પ્રેમ કરવાની સલાહ આપી છે 😉 એ ભાઈ એમ કીધું કે એક વાર પ્રેમ કરી જોવો , એ ભાઈ ની વાત માની તો જો મને પ્રેમ થઈ જાઈ ને પછી મારી પોસ્ટ ઝેર જેવી લાગશે . લાગે છે મારે એ પોસ્ટ વાંચવી પડશે જોવું પડશે કે કાંઈક લોચો મારે એવું નથી લખિયું ને ?? પણ એ ભાઈ ને જાજો નસો ચડીઓ હોઈ (પ્રેમ નો !!) એવું લાગ્યું . એ મારી પોસ્ટ તો જાણે એની અનારકલી ને જીવતી દીવાલ માં ચણી નાખવાનું ફરમાન ના હોઈ.

હશે ભાઈ ….. અમ વીતી તમ વીતશે ધીરુ બાપુડિયા !!!!

Advertisements

5 thoughts on “ચોક્ખી ને ચટ વાત

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s