અમદાવાદ ની મુલાકાત ….

અમદાવાદ ની મુલાકાત ..

ફરી પાછો એક વાર અમદાવાદ ની મુકાલાત લઇ આવીઓ . આમ તો અમદાવાદ આવા(જવા ) માટે એક બહાનું જોતું હોઈ . કેમ કે મારા મોટા ભાગ ના નેટ મિત્રો અમદાવાદ માં છે , તો આ વખતે અમદાવાદ માં Internet Marketing Journal તરફ થી એક મસ્ત ઇવેન્ટ નું આયોજન કરવા માં આવ્યું હતું . તો ત્યા ગયો હતો

દર વખત ની જેમ આજે પણ જે લોકો ને મળવાનું હતું આ લોકો ને ના મળી સકાયું ને બીજા ઘણા બધા લોકો ને મળીઓ. અગાઉ થી કહેલું કે હું ૧૬ તારીખે ત્યા આવું છું પણ દેવાંગી (મેડમ) ..તો બહુ બીજી એટલે આ વખતે પણ અને મળવા નો મોકો ના મળીઓ . મળવા માટે ની આ ૩ જો પ્રયત્ન હતો પણ આ વખતે પણ નિષ્ફળ . જોયે હવે ક્યારે સફળ થાઈ છે .!! ને પછી કહયું મારા સાલી શ્રી દિશા (તા.ક હું હજી કુંવારો છું !! ) ને મળવા માટે તો અણી કૈક તબિયત બરાબર ના હોવા થી આ પણ ના મળી . ને પછી દીદી હેતલ ને મળવા માટે નો એક નિષ્ફળ પ્રોગ્રામ નો …અમદાવાદ માં પોચું ત્યા સુધી માં …..સુર્ર્ર્રર્ર્ર્રર્ર્ર થઈ ગયું . દીદી ને જીજુ સાથે ડીનર પર જવા નો મેલ વિખાઈ ગયો એમાં મારો પણ વાંક છે … 😛

બસ માં મોરબી થી અમદાવાદ ની ઉભા ઉભા મુસાફરી કરી !! મારી હિંમત ને દાદ દેવી પડે ને તો પછી ……..૪ કલાક નું મુસાફરી ના અંતે મારા ફેવરીટ જગ્યા ઇસ્કોન મોલ એ એક મિત્ર જયેશ ને મળી ત્યા ફ્રેશ થઇ ને અમદાવાદ મેનેજમેન્ટ અસોસીસન માં ઇવેન્ટ પર . ઇવેન્ટ નો પાસ પહેલી થી હેતલ શાહ એ લઈ રાખીઓ હતો . (આ બીજી હેતલ છે ….!! ) .ઇવેન્ટ ચાલુ થઇ આ પહેલા ઘણા ફેસબુક મિત્રો મળી ગયા રાહુલ બેન્કર , અમિત પંચાલ . અને બીજા ઘણા બધા લોકો એ ઓળખાણ આપ્યા વગર ઓળખીઓ .. કે અશ્વિન પટેલ ??? એંગ્રેજી બ્લોગ ના હિસાબે 🙂 ખાસ કરી ને ગુગલ દેવતા ના પ્રસાદ ના હિસાબે . બધા લોકો ને ગુગલ દેવતા નો પ્રસાદ કેવી રીતે લોવો એ જાણવું હતું

પછી ઇવેન્ટ ની સરુઆત થઇ દર વખત ની જેમ થોડી માથાકૂટ …હા અંગ્રેજી માં બોલે એટલે થોડો લોચો લાગે છે . Gillian Muessig જે ઇવેન્ટ ના પ્રમુખ વકતા હતા . એ SEO ના માતાજી કહેવાઈ છે . seomoz નાં સ્થાપક છે. ઘણું બધી જાણ્યું . ને ઇવેન્ટ ના અંતે અધુરી રહેલી ચર્ચા થોડી આગળ વધી ને લોકો મને પણ એક એક્ષ્પર્ત ની જેમ સંભાળતા હતા . ઘણા બધા સવાલો ના જવાબ .આપ્યા ..!! પછી ફેસબુક માં લોગીન થયા ત્યા ૧૭ મિત્રો બનવા માટે ની અરજી હતી . બધા એ જ લોકો હતા જે લોકો મને સંભાળતા હતા ….

ને જયેશ ફરી મળી એક મસ્ત જગ્યા એ સાથે જમી ને પાછો મોરબી તરફ જવા માટે નીક્ળીઓ પણ મોરબી ની બસ નાં મળતા હળવદ ની બસ માં રાતે ૧.૩૦ વાગે સીધો જોબ પર …. (ત્યા જઈ ને સુઈ ગયો હતો !! )

લિયો ત્યારે થોડા ફોટા ………………..

Advertisements

One thought on “અમદાવાદ ની મુલાકાત ….

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s