બ્લોગ અને આવક !!

બ્લોગ અને આવક !!

કોઈ એમ કહે કે સુ બ્લોગ માંથી પણ પૈસા કમાઈ સકીએ ? તો મારો જવાબ છે હા ૧૧૦ % .અને હા તો કેટલા ?

હું આમ તો ઘણા ટાઈમ થી બ્લોગ અને આ ઇન્ટરનેટ ની દુનિયા માં છીએ . ઘણા બ્લોગ બનાવીય ને ઘણી મહેનત પણ કરી . પણ હવે થોડા સફળ થયા કમાવા માં આવું કહી સકું!! . ને મારા બ્લોગ ની આવક ને એક સંન્માન જનક આકડા સુધી લઈ જે સકીઓ છું.

આમ તો બ્લોગ જગત માં ભારતીયો ને દબદબો છે આવું કહું તો ખોટું નથી . ભારત માં ઘણા બધા લોકો પોતાના એક ધંધા તરીકે બ્લોગીંગ કરે છે .એના ૨-૩ જાણીતા નામ છે અમિત અગ્રવાલ  (labnol .org),અમિત ભાવાણી (amitbhawani.com) આ લોકો ની મહિના ની આવકો લાખો માં છે . જરા એક નઝર જોવી હોઈ તો આપડા ગુજરાતી ભાઈ અમિત ભાવાણી (હાલ મેં હેદ્રાબાદ છે .. ) એક વાર તેના બ્લોગ પર થતી આવક વિશે એક પોસ્ટ કરી હતી તો જુવો અહી  જુન ૨૦૧૦ ની આવક હતી ૧૪૧૧૫ $ (હાલ ને $= RS માં જોવો તો ૭,૦૦,૦૦૦ ) અત્યારે તો આ આકડો ઘણો વધારે હશે .

ને બીજા અમિતભાઈ …અમિત અગ્રવાલ ની વાત કરું તો ભારત માં સારા માં સારો બ્લોગ હોઈ તો છે આ અમિત અગ્રવાલ નો છે .અને કરેલી એક પોસ્ટ નો વાત કરું તો એ પોસ્ટ માં મુકેલા એક સ્ક્રીન શોટ માં $૯૯૯ ની આવક એક દિવસ ની છે !!!! તો જુવો અહી  હાલ મેં ભારત માં બ્લોગીંગ માં સૌથી વધુ કમાતા લોકો માંથી એક છે .

તો સવાલ થશે કે બ્લોગ માંથી પૈસા ક્યાં થી કમાવા ?

જાહેરાત !!! હા બ્લોગ માંથી પૈસા કમાવા માટે તો સૌથી સરળ રસ્તો છે જાહેરાત . તો આ સુવિધા પૂરી પાડે છે આપણા ગુગલ દેવતા . ગુગલ ની એક સેવા છે જેનું નામ છે એડસેન્સ . જે તમારા બ્લોગ માં જાહેરાત મૂકી ને એમાં થતી આવક નો એક હિસ્સો વહેચવામાં આવે છે . ને હવે આ સુવિધા વર્ડપ્રેસ માં આવી છે આ સુવિધા વિશે મારી પાસે અનુભવ નથી ને જાણવું હોઈ તો અહી થી જાની શકો છો .

નાનું એવું રોકાણ અને તમારા પાસે થોડો આવો ટાઈમ આપો તો સારા એવા પૈસા કમાઈ સકીએ છીએ . પણ હા કઈક લખી સકતા આવડવું જરૂરી છે . (કોપી – પેસ્ટ ચાલે ..!!!)to Chokhi na have 

આપડે પણ નવેમ્બર મહિના ની બ્લોગ ની આવક પણ શર્ટ નો કોલર ઉચો કરી સકીએ એવી છે $ ૩૧૭૩ (૧,૬૪,૦૦૦ જો $ ભાવ આ ને આ રહે તો !! ) વધુ આવતી વખતે ….

 
Advertisements

7 thoughts on “બ્લોગ અને આવક !!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s