ફ્રી માં.in ડોમેઈન અને હોસ્ટીંગ

ફ્રી માં.in ડોમેઈન અને હોસ્ટીંગ

સૌથી પહેલા નવા વરસ ના રામ રામ ,,,,,ઘણા ટાઈમ થી બ્લોગ પર કઈ મુકયું નથી તો આજે એક અટક ચારો કરી લિયે …
આજ નો અટક ચારો કઈક એમ છે ..કે ગુગલ ને આઈસીઆઈસી બેંક બન્ને સાથે મળી ને એક હોસ્ટીંગ કંપની સાથે મળી ને .ઇન ડોમેઈન અને હોસ્ટીંગ મફત માં આપે છે. વેપારી સાઈટ બનવા માટે .એટલે જો તમારે પણ તમારી પોતાની સાઈટ બનાવી હોઈ તો ફ્રી માં બનવી શકો છો . આમાં પાછાડ કોઈ નું બીજા નું નામ નહિ લાગે જેમ કે આપડે wordpress માં બનાવી તો એનું નામ લાગે ને blogspot માં બનાવી તો એનું નામ લાગે જેમ કે imashvin .wordpress .com બને …

પણ તમારે imashvin .in આવી સાઈટ બનાવી હોઈ તો ડોમેન નામ ના પૈસા આપવા પડે ને હોસ્ટીંગ ના પણ ..પણ આ નવા ગુગલ ને આઈસીઆઈસી બેંક પ્રોગ્રામ માં મફત માં ડોમેન નામ મળી જાશે .હા પણ આ સુવિધા માટે હાલ માં તો કઈ પૈસા લેતા નથી પણ એક વરસ પછી આપવા ની તીયારી રાખવી ને આ સુવિધા માટે તમારી પાસે પાન (PAN NO ) હોવા જરૂરી છે .આ માટે ની સાઈટ છે .. http://www.indiagetonline.in/ આ સાઈટ પર જઈ ને તમે ફોર્મ ભરી ને પછી તમારા ઈ-મેલ માં password ને બધી માહિતી આવી જાશે ….

પછી સાઈટ કેમ બનાવી એ સવાલ થાશે ???…તો બહુ આસન છે લોગીન થાવ એટલે વિગત વાર માહિતી મળી જાશે …હાલ માં આ સાઈટ માં ઘણો trafic રહે છે.. અરે ભાઈ મફત હોઈ તો બધા લાભ લઈ જ લે ને

તમને એમ થાઈ કે બીજા સાથે વહેચવું છે તો …બ્લોગ ની પોસ્ટ ફેસબુક માં બીજે શેર કરજો …..kevoo lagiyo આજ નો આ અટકચારો એ kejo

Pree like if …..!! 😛 😛

Advertisements

2 thoughts on “ફ્રી માં.in ડોમેઈન અને હોસ્ટીંગ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s