નવરાત્રી ના નામે લવ ની લાપસી

નવરાત્રી ના નામે લવ ની લાપસી

હવે ચોક સાફ થાઈ છે ને ..જૂની બંધ લાઈટ ચાલુ કરે છે .નવરાત્રી ની પુર જોસ માં તીયારીઓ ચાલે છે . ને પાર્ટી પ્લોટ વારા પણ પાસ વેચવા નવા નવા પેતરા કરે છે. તો મારા જેવા મફત ના પાસ ક્યાંથી મળશે એની તહેકીકાત ચાલે છે .અરે ભાઈ ૯ દિવસ ના ૧૦૦૦ રૂપિયા દેવાઈ ????

તો જેને હોઈ એ . અમે તો સારા મિત્રો છે એવો ડોળ કરે ને …ને છાને ખૂણે જામી ને ડગરા પડતા હોઈ એવી .[ .કેવા જામી ને ડગરા પડે એ તો કેવાઈ નહિ !!! ] . તો એવી ગર્લ ફ્રેન્ડ ને ક્યાં લઇ જસુ તો આપડી સોસાયટી ના કોઈ ના હોઈ …ને એની સોસાયટી ના હોઈ એવી જગ્યા ગોતવા માં મશગુલ છે . જે ખિસ્સા ને બહુ ભારે ના પડે મજા ની મજા થઈ જાઈ .. મજા માં પાછુ કોઈ જોઈ જાઈ તો મોટો લોચો થાઈ …

માગેલા કે ભાડે લીધેલા ચોયાના ને ચોલી ને ..ઓછી જગ્યા માં જાજુ બાંધકામ કરવા માટે જેવી માથાકૂટ થાઈ એમ …નાના મોઢા માં કેટ કેટલા સણગાર !!! .એમાં લટકતા કોડા ની માફક કાંઈક કોડા થાશે.

ને પછી બહેનપણી સાથે જાવ છું એમ કહી ને ઘરે થઈ નીકળે ને નવરાત્રી ના નામે લવ ની લાપસી ના આંધણ મુકાશે .પછી એ લાપસી થાઈ કે …ગુગર લફો એ તો પછી ખબર પડે .ડી.જે ની બઘડાટી માં ….હજી પણ “ખેલૈયો ” વાગે છે …ને એવર ગ્રીન ” સનેડો ” પણ છે .બાકી પાર્ટી પ્લોટ માં માતાજી નો ફોટો ગોતવા જાઈ તો પણ નથી જડતો ..૯ દિવસ ની નવરાત્રી ના નામે ડિસ્કો થેક ખુલે છે .અને આ ડિસ્કો થેક ના મફત ના પાસ ગોતી એમાં જલસો કરવા માં હું પણ બાકાત નથી

આમ પણ આ સાલ સરકારે મોટો લોચો કરિયો છે ….હવે તમને એમ થશે કે સરકારે સુ લોચો મારીઓ …અરે બાપા પાવલી બંદ કરી નાખી ને માટે …તો પેલા ગરબા નું સુ થશે ????
પાવલી લઈ ને પાવાગઢ ગયી તી …અંબે માં મને દર્શન દિયો …. હવે આ ગરબા ને જીવંત રાખવા સરકારે નવરાત્રી પુરતી પાવલી ચાલુ રાખવી પડે અવું નથી લાગતું ?? (આ માંગણી લઈ ને કદાચ વિરોધ પક્ષ ..ક્યારેક વિધાન સભા બંધ કરાવે તો નવાઈ નહિ )

Advertisements

One thought on “નવરાત્રી ના નામે લવ ની લાપસી

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s