indiseo 2011 ઇવેન્ટ – અમદાવાદ

indiseo 2011 ઇવેન્ટ – અમદાવાદ

૧૮ મી સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ નો આટો મારી આવીયો . એક indiseo 2011 ઇવેન્ટ હતી ને સાથે સાથે ફેસબુક મિત્રો ને મળીઓ .. વહેલી સવારે ૬:૦૦ વાગે મોરબી થી બસ માં અમદાવાદ જવા નીક્ળીયો .ને ૧૦ વાગે અમદાવાદ …સરખેજ ને ત્યા થી એસ.જી હાઈવે પર . ..

અગાઉ થી કોઈ પ્રોગ્ગ્રામ ફિક્ષ ના હતો તો પણ ત્યા પહોચી એક ફેસબુક ની સારી એવી મિત્ર ” દિશા ” ને મળીઓ .સાથે બેસી ને ઘણી વાતો કરી.થોડી થોડી વારે ત્યા મળવા માટે ના પ્રોગ્ગ્રામ બદલીયા કરિયા ને બીજા એક ફેસબુક મિત્ર “ગૌત્તમ ” સાથે ત્યા ના શોપિંગ મોલ માં ……આટા મારિયા ખરીદી કરવી હતી પણ ,,ના થઈ

પછી થોડું કટક બટક કરી ને ઇવેન્ટ ત્યા બાજુ માં એક મસ્ત રેસટોરન્ટ ” મિર્ચ મસાલા ” ના ” દરબાર ” હોલ માં હતી

ઇવેન્ટ માં ત્યા ના બીજા ઘણા લોકો આવિયા હતા . ત્યા બ્લોગ ….બ્લોગ માંથી કેવી રીતે પૈસા કમાવા …એટલે ગુગલ એડસેન્સ .. ગુગલ માં સાઈટ ને કેવી રીતે પ્રમોટ કરવી માટે એડવર્ડ જેવા વિષય પર વાતો પછી એક નાના વિરામ માં ત્યા પણ બીજા ઘણા ફેસબુક મિત્રો ને મળીઓ …ભાવિન …ચિરાગ ..શીતલ ને ખાસ મારા એક જેને હું મારા ગુરુ માનું છુ એવા ” શૈલેશ કાવઠીયા ” સાથે ઘણા લાંબા ટાઈમ પછી મુલાકાત થઈ..

વિરામ પછી મોબાઈલ વેબ …અફીલેટ માર્કેટ .. ને એક મસ્ત ક્વિઝ કોન્ટેસ્ટ હતી . તેમાં પૂછેલા પહેલા સવાલ નો જવાબ આપી એક ઇનામ મેળવ્યું ને પછી ગુગલ ના belated હેપ્પીવાલા બર્થ – ના કેક કાપી ને ઉજવણી કરવા માં આવી …અમદાવાદ ના એક જાણીતા માય એફ.એમ ના આર. જે વિશાલ પણ મળવાનો ને સાથે જમવાનો પણ મોકો મળીઓ ..

ત્યા થી પાછા ..ઘરે સવારે ૪ વાગે …મસ્ત આયોજન હતું….ઘણું જાણીયું ને …ઘણું વહેચિયું પણ …

એક અનુભવ : અમદાવાદ ના રીક્ષા વારા નું રાતે મીટર બહુ ચાલે છે ,,,,,,,,,,,,,

Advertisements

One thought on “indiseo 2011 ઇવેન્ટ – અમદાવાદ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s