મેરે બ્રધર કી દુલ્હન નું પોસ્ટ મોરટમ

મેરે બ્રધર કી દુલ્હન નું પોસ્ટ મોરટમ


હા ….નક્કી કરેલુ એ મુજબ મારા ભાઈ ની વહુ ..જોયું ….હંમેશ ની જેમ આજે પણ એકલો ..મેરે બ્રધર કી દુલ્હન માં…. અમારા મોરબી ની એક ને એક આવી ચિત્રકૂટ સિનેમા માં …..બાલ્કની માંથી જોયું .

યશ રાજ ફિલ્મ ની મેરે બ્રધર કી દુલ્હન એક લવ સ્ટોરી છે .ફિલ્મ ના મુખ્ય પાત્રો …..ઇમરાન ખાન (કુશ અગ્ગનીહોત્રી ),અલી ઝફર (લવ અગ્ગનીહોત્રી ), કેટરીના કેફ (ડીમ્પલ દિક્ષિત ),તારા ડિસોઝા (પિયાલી )
આ અલીઝાફર એ લંડન માં રહે ને એની પ્રેમિકા તારા ડિસોઝા (પિયાલી ) સાથે ,,,,,ડખો થાઈ છે .ને પછી કોઈ ભારતીય છોકરી સાથે લગન કરવા માટે એના ભાઈ .ઇમરાન ખાન (કુશ અગ્ગનીહોત્રી ) ને છોકરી શોધવા નું કામ કહે છે ..થોડી માથાકૂટ ને …મહેનત પછી મલે છે ….., કેટરીના કેફ (ડીમ્પલ દિક્ષિત ) …જયારે એની ઘરે જોવા માટે જાએ છે …ને એ ને અગાઉ મળેલ હોઈ છે ….એક દમ બિન્દાસ ..ને પછી નક્કી થઈ છે લગન…પછી લવ આવે છે. ડિમ્પલ, લવની સાથે સમય વ્યતીત કરે છે, પરંતુ કુશને મિસ કરે છે. એવી જ હાલત કુશની પણ છે. બંનેને સમજાય જાય છે કે તેઓ એકબીજાને ચાહવા માંડ્યા છે. પછી …લગન કરવા માટે ને પેંતરા ..થાઇ જ …..એ જ જોવા ની મજા આવે છે ….

..ફિલ્મ નું સંગીત સોહેલ સેન નું છે ને ઈરશાદ કામિલ ના સબ્બ્દો સારા છે ..મધુબાલા …ધુનકી..ને કેસા ઈશ્ક ….ગીતો સારા છે …ફિલ્મ પહેલા હાફ માં બહુ ઝડપી છે ….ને ઉત્સુકતા રહે છે ….ઈન્ટરવલ પછી થોડી ધીમી છે …. સિચુએશન કોમેડી હોવાથી ફિલ્મ ખૂબ મનોરંજ છે. એક નિર્દેશક તરીકે અલી અબ્બાસ જફરની આ પ્રથમ ફિલ્મ છે, પરંતુ તેમનુ કામ કોઈ અનુભવી નિર્દેશકની જેવુ લાગે છે. જો કે સ્ક્રીનપ્લે પણ એમનુ લખેલુ છે. તેથી ફિલ્મ પર તેમની પકડ વધુ મજબૂત છે.

બધા ની થોડી ઓવર એક્ટિંગ છે ,,પણ સારી છે ,,,ઇમરાન ખાન એવરેજ છે …..અલીઝાફર પાત્ર ને અનુરૂપ.. તારા ડી સોઉઝા નાની પણ સારી ભૂમિકા છે ….કેટરીના કેફને પોતાના કેરિયરની શ્રેષ્ઠ ભૂમિકાઓમાંથી એક ભૂમિકા મળી છે, જેનો તેને પૂરો ફાયદો ઉઠાવ્યો છે. તેની એક્ટિંગ પ્રભાવશાળી છે,….મેરે બ્રધર કી દુલ્હન’ એક હલ્કી ફુલ્કી અને મનોરંજક ફિલ્મ છે ..૫ માંથી ૩ માર્ક આપી શકાઈ….

અને ……૧૭-સપ્ટેમ્બર  તારીખે ..આપડો હેપ્પી વાલા બર્થ ડે છે ..ને ૧૮ તારીખે અમદાવાદ માં એક સેમીનાર માં જવા નું છે …..તો ફરી પાછા નવા મિત્રો મલસુ …તેના વિશે પણ કહીસ ,,,ને  અમદાવાદ માં  સેમીનાર વિશે થોડી માહિતી જોતી હોઈ તો …અહી થી મળશે …..
Advertisements

2 thoughts on “મેરે બ્રધર કી દુલ્હન નું પોસ્ટ મોરટમ

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s