જરા અમસ્તી ખબર કાઢી લઈએ…

જરા અમસ્તી ખબર કાઢી લઈએ…
ડાયરા ને રામ રામ મારું બેટું કઈ લખવા નું સુજતુ નથી …આ લખવા નું બંધ કરી ને એટલે કઈ સુજે નહિ એ સાચી વાત છે …. ને ટાઈમ નો તુ ટો આવે છે . ઓફીસ ના કામ કાજ ને પછી ૨-૩ સાઈટ ના કામ કાજ ને ઉપર થી કઈક નવા ફંડા તો હોઈ ….શું ?? એ ક્યારેક વિસ્તાર થી જણાવીશ. બાપુ કાલે નવું નકોર હરે ફરે એવું મશીન (Laptop) જવાના છે …હા પછી લાગે છે કે આપડે ગુજરાતી મેં ધુબાકા મારવા નું મળી જશે …

એ હરે ફરે અવું મશીન હોઈ એટલે તો બસ માં બેઠા બેઠા પણ ડેલી એ હાકલો કરી લઇ ને …આ મોબાઈલ માં જામતું નથી ને પાછુ એ માં ગુજરાતી માં સાલા ડખા થાઈ છે .હરે ફરે એવા મશીન માં પેલા સફરજન વારા(Apple Mac Book) મશીન ના તો …..ભાવ સાંભળી ને સફજન પણ ગળે ના ઉતારે હો .પછી આપડે તો પછેડી હોઈ એવડી સોળ તણાઈ ને …કોક કે આ લે પેલું લે ……ને પછી ડેલી ને શોભે એવું નામ વારૂ “” DELL ” ને વરમાળા પહેરાવી છે !! …ને ઘરે પણ મને કોઈ વરમાળા જલ્દી પેરાવે એવી તૈયારી કરે છે ..જોયે ક્યારે મેળ પડે છે …!!!!તા.ક .અહી પધારતા વડીલો ને વિનતી કે મારા લાયક કઈ અવું હોઈ તો કેજો ..ને ફોટો ને શું …કામ ધંધો કરીએ છીએ એની પૂરે પૂરી માહિતી છે .ફેસબુક માં !!

ચાલો ઘણા ટાઈમ થી ફ્લિમ પણ નથી જોયું …તો કાલે …મારા ભાઈ ની વહુ ને જોઈ નાખી ….અરે બાપા …..MERE BROTHER KI DULHAN …..હજી મારી કઈ નથી થયું ને .મારા ભાઈ ની વહુ ને ક્યાં જોવા જઈશ ……….

કેસ એ ઈશ્ક ….હે….અજબ સ રિસ્ક હે ……..

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s