એક છોટી સી ખુશી …ઇનામ કી

એક છોટી સી ખુશી …ઇનામ કી

આમ તો ક્યારે એવો મોકો નથી મળીયો કે સ્ટેજ પર જાએ ને કોઈ ઇનામ લઈએ .પણ ગયી કાલે અમારે આયોજીત્ત થતા લોકમેળા માંથી એક મેળા માં આ મોકો મળી ગયો . હમેશ ની જેમ હું એકલો ગયો…થોડા વરસાદ ને ….પછી જે મેળા ની મોજ … ખૂણે ખૂણો ઘસાઈ એવી ભીડ .

આમ તેમ આટા મારી ને એક જગ્યા એ ચાલતા ……સ્ટેજ પ્રોગ્રામ માં ગવાતા હિન્દી ફ્લીમી ગીતો નો લાઈવ પ્રોગ્રામ જોવા માટે ઉભા રહીઓ . તો ત્યા થી જાહેરાત થઈ કે અહી એક સવાલ પૂછવા માં આવશે ને એનો જવાબ એક નંબર પર SMS કરો.(KBC સ્ટાઈલ ) આમ પણ મફત SMS નો સ્ટોક તો હોઈ .. ને સવાલ પણ એવો હતો કે એનો જવાબ બહુ ઓછા લોકો ને ખબર હોઈ ., સવાલ આવો હતો કે …””તારો મેં સજકે અપને સુરજ સે દેખો ધરતી ચાલી મિલ ને “” આ ગીત ક્યાં Flim નું છે . નાનપણ થી સાંભળતો આવતો એ ગીત Flim ” જલબિન મછલી નૃતીય બિન બીજલી “” એ ખબર હતી ને આમ પણ સંગીત નો તો સારો એવો શોખ પણ છે .

તો SMS કરી ને થોડી વાર પછી વિજેતા ની જાહેરાત કરવા માં આવી ,,,વિજેતા ના ફોન માં કોલ કરી ને… તો ..મારા ફોન માં રીંગ વાગી… ને ….પછી તો ઓસ્કાર અવોર્ડ જીત્ય ની ખુશી જેટલી ખુશી હોઈ ને !!!. સ્ટેજ પર થી મોકો મળતા એ ગીત “”તારો મેં સજકે અપને સુરજ સે દેખો ધરતી ચાલી મિલ ને”” ને આપડા અવાજ માં (તા.ક સુર ને તાલ બંને મારા) … ગાયી નાખ્યું ..કે ભએડી નાખ્યું . આયોજક તરફ થી એક મસ્ત ગીફ્ટ મળી …એક ફોટો ફ્રેમ

કે સુ સ્ટેજ પર જઈ પોચીયા હોઈ ને એટલે આપડી નોધ તો લે ….જાણીતા લોકો ને એમ થાઈ ને કે અમારા અશ્વિન ભાઈ ને ઇનામ મળિયું .માટે ઘણા બધા લોકો એ અભિનદન પણ આપીયા ..તો આ હતી ગઈ કાલ ની એક છોટી સી ખુશી …ઇનામ કી

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s