દાઉદ ના બદલ માં અમરસિંગ …..

દાઉદ ના બદલ માં અમરસિંગ …..

ચારે બાજુ  થી થતા દબાણ થી પાકિસ્તાન ને સોપેલી આતંકવાદી ના યાદી પર ચર્ચા કરવા માટે  એ લોકો ત્યાર  થયા  અને કાલે પાકિસ્તાન ના ઝરદારી અને ચિદમ્બરમ ની એક ગુપ્ત બેઠક થઈ એના થોડા અંશ  અહી રજુ કરું છું ……

ચિદમ્બરમ: ઝરદારી સાહેબ ઓસામા મરી ગયો પછી …દાઉદ ને પાછો લઈ આવા માટે અમારા પર જોરદાર દબાણ છે . .આ બાબત પર તમે જ મદદ કરી શકો એમ છો
ઝરદારી : જોવો દબાણ તો મારી પર પણ કાંઈ ઓછું નથી ….જે રીતે અમેરિકા એ ઘર માં ઘુસી  ઓસામા ને મારીઓ છે …એને તો અમારી આબરૂ ના પોપટ ઉડાડયા છે ..ને તાલીબાન ના હમલા ઓ ઝાડા કરી નાખીયા છે ….

ચિદમ્બરમ: મતલબ …!!!

ઝરદારી : મતલબ સાફ છે …..અમે તમને દાઉદ આપી એના બદલે તમારે અમને કૈક હોશિયાર ,ચર્ચિત માણસ આપવો જોઈ ….જેથી હું લોકો ને કહી સકું જોવો આ નમુનો લઈ ને આવીં છું .

ચિદમ્બરમ : ઓ હો …તો તમે સોદાબાજી કરવા માગો છો ….જો તમારી આવીજ ઈચ્છા હોઈ તો દાઉદ ના બદલા માં ……..

ઝરદારી: એના બદલા માં …???

ચિદમ્બરમ: તો એમ કરો ….સુરેશ કલમાડી ને લઇ જાવ ….

ઝરદારી: અરે ચુપ …….આવી ઘેલ ઘાઘરી વારી વાતું કરવા બોલાવીયા છે ..!!!…એ ચાલ ..ચાલ જલ્દી છકડો રીક્સા બાર કાઢ …..

ચિદમ્બરમ: અરે બાપા બેસો તો ખરા …. કલમાડી  મજુર નથી તો. ..કાંઈ વાંધો નહિ ….અમારા દેશ માં નગીના ઓ ની કમી નથી ….તો એમ કરો દાઉદ ના બદલામાં ..નારાયણ દત તિવારી ને લઇ જાવો ..

ઝરદારી: …..હે …હું અહી મરચા વેચવા આઈવો છું …….તમે મને સોદો કરવાબોલાવીયા છે ..કે મારી નાડી ખેચવા …અમારા દેશ માં પણ વસ્તી કાંઈ ઓછી નથી ….નારાયણ દત તિવારી ને લઇ જઈ ને …મારે સુ કરવો છે ….એના કરતા તો … મહેશ ભટ આપી દો ….

ચિદમ્બરમ: સીરીયસલી ….!!!

ઝરદારી: તમે પણ છો ને …..મજાક પણ નથી સમજતા …..અમારે પણ તિયાં સર્કસ ને તાળા ગયા
છે ને ,,, મહેશ ભટ ને લે જઈ ને ક્યા રાખવા ….આમ પણ હિન્દી ફ્લીમી ગીતો ની અમારે તિયાં ધૂમ વાગે છે ….તો એમ કરો …લતા મંગેશકર કે …..સોનું નિગમ આપી દિયો …..

ચિદમ્બરમ : જોવો એને તો અમે નાં આપી શકીએ ..તમારે સારા આવાજ વાર જ જોતા હોઈ તો ….મીકા કે હિમેશ રેસમીયા ને લઇ જાવ

ઝરદારી : જોવો અમારે ગીતો સંભાળવા છે …મસ્જીદો પર કાગડા નથી ઉડાડવા …..

ચિદમ્બરમ : તો દિગ્વિજય સિઘ માટે તમારું સુ કેવું થાઈ છે ….??

ઝરદારી : જોવો દાઉદ ના બદલા માં અમારે તમારો માણસ જોઈ છે ….અમારો ને અમારો નહિ …..
જો તમારે મને કોઈ આપવું હોઈ તો ……અમિતાભ બચ્ચન આપી દો …

ચિદમ્બરમ : અમિતાભ બચ્ચન ને તમે નહિ લઈ જાવો ..કેમ કે …એની સાથે અમરસિંહ ફ્રિ છે …

ઝરદારી : યા અલાહ ….તોબા…. તોબા ….તો એમ કરો આજ કાલ ક્રિકેટ ટીમ સારું રમે છે તો ……સચિન ..લક્ષ્મણ કે દ્રવિડ મળી જાઈ તો…..

ચિદમ્બરમ : જોવો તમે જે ખેલાડી માંગીય તે …આવતા ૧-૨ વરસ માં પેન્સન માં ઉતરી જશે ….મારું માનો તો તમે હરભજનસિંહ ને લઈ જાઉ ને ..સાથે ઓફર માં નેહરા ને લઈ જાવ …અને તમે પણ સુ યાદ રાખસો કે ….કિસ રઈસ સે પાલા પડા થા ……. મુનાફ પટેલ ને પણ લઈ જાવ ….

ઝરદારી : મને એ નથી સમજાતું કે તમે ખેલાડી નામ આપો છો કે …..દર્દી ના ..વરસ ૧૦ મહિના તો ઘાયલ હોઈ છે …આની સાથે તો તમારે એક ડોક્ટર દેવો પડે

ચિદમ્બરમ : હા ..કેમ નહિ ભારત ના એક મશહુર ડોક્ટર આપ્સુ….

ઝરદારી : કિયો ડોક્ટર …..??

ચિદમ્બરમ : ..અરે ડોક્ટર રાજેશ તલવાર ….

Advertisements

2 thoughts on “દાઉદ ના બદલ માં અમરસિંગ …..

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s