એક દિન કા દેશ પ્રેમ …..!!

એક દિન કા દેશ પ્રેમ …..!!

મારા બધા વાચક મિત્રો ને અશ્વિન પટેલ તરફ થી આઝાદી દિવસ ની ખુબખુબ સુભકામના ….આજે ફરી પાછો એક દિવસ માટે નો આપડો દેશપ્રેમ  છલકાઈ  ને    બહાર આવીઓ …દરેક ૧૫ ઓગસ્ત   આવે એટલે આઝાદી અમર રહે ને …..ભારત માતા કી જય..ને એક વાર જન ..ગણ ..મન …ગાયી લઈ ને આવડે આવી સલામી આપી દીધી આ વખતે પણ …

ને ટી.વી  પર અન્ના હજારે સુ કરે છે ને ….કપિલ સીમ્બ્બલ શું આરોપ ને પ્રતિઆરોપ  કરે છે …એ જોવા બેસી ગયા છીએ ..ક્યાં સુધી …???? હા મને ખબર છે મારી આ પોસ્ટ થી પણ કઈ ફેર નથી પાડવાનો કે    કેમ કે ….હર કિસી કો માલ ચાહિયે ……હું અને તમે પણ આમાં આવીએ છીએ …અન્ના હજારે ની જરૂર નથી …..લોકપાલ બીલ ની જરૂર નથી ….કેમ કે હું અને તમે પણ થોડા કે જાજા ….પેલા રાજકારણી જેવા    છીએ જ ,,,,,તો સરુઆત આપડે જ કરીએ છીએ ,,,ને અંત પણ આપડે જ કરવું પડશે ….
બીલ  ભરવા  લાઈન માં ઉભા ના રહેવા માટે પટાવારા  ને આપડે જ ૧૦ રૂપિયા આપીએ છીએ …આપડે જ  સીખાવીયે છીએ …ઓફિસે પોચવા માં મોડું ના થાઈ માટે આપડે જ …લાઈસન્સ હોઈ તો પણ ….૨૦ રૂપિયા આપી ….ખાખી પેન્ટ ને સફેદ  શર્ટ વાર  થી પીછો છોડાવી છીએ …તો શું આપડે  થોડા સુધરી તો   …થોડે થોડે ઘણું થી જાઇ…

હું કોઈ નો વિરોધી નહિ …. અન્ના હજારે  કરે છે …એ સારું છે પણ …લગાવેલી આગ માં આપડે થોડું આપડું ….ઘી હોમી તો …એ આગ કૈક ઔર જ થશે …..

ચાલો ……બસ આટલું જ ………

Happy Independence Day !! Jai Hind !!!

Advertisements

One thought on “એક દિન કા દેશ પ્રેમ …..!!

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s