ફેસબુક ચેટ માં અમુક લોકો થી છુપાઈ ચેટ કરો

ફેસબુક ચેટ માં  અમુક લોકો થી છુપાઈ ચેટ  કરો

આજ નો મારો અટક્ચારો કૈક એવો છે કે ફેસબુક ચેટ માં  અમુક લોકો થી છુપાઈ ચેટ  કરો  ..
ફેસબુક ચેટ ની મસ્ત સુવિધા છે પણ .ક્યારેક અવું પણ બને છે કે અમુક લોકો સાથે આપડે  ચેટ ના કરવું હોઈ પણ એ લોકો ને આપડે ના નહિ કહી  સકતા હોઈ .કા તો  એ લોકો ને મિત્ર લીસ્ટ માં રાખવા  હોઈ પણ ચેટ ના કરવું હોઈ  અથવા તો મારા જેવા ચીપ્કું હોઈ ને ચેટ માં બકબક કરતા હોઈ તો અને આનાથી  પીછો છોડવો હોઈ તો  …એ સુવિધા છે  ફેસબુક માં  નીચે મેં થોડા સ્ક્રીન શોટ મુકયા છે  . આશા  રાખું છુ કે તમને  આશાન થી સમજી શકસો …..

(1) પહેલા  તમારી ફેસબુક ની પ્રોફાઈલ ઓપન કરો .તેમાં  friends  પર  ક્લિક કરો

(2)તેમાં જમણી સાઈડ માં  ઉપર ના ભાગે edit Friends  પર  ક્લિક કરો ,પછી Creat List


(3)પછી Creat List માં કોઈ પણ નામ આપી એક લીસ્ટ બનવી લો દા.ત Hide …અને પછી જેના થી તમારે પીછો છોડવો હોઈ ૧-૨ જે હોઈ તેને add કરી લીસ્ટ creat કરી લો

(4) પછી ચેટ ની વિન્ડો માં ઉપર ની સાઈડ માં ક્લિક કરો તેમાં Limit Aviabality  પર જાવો.

(5) Limit Aviabality  પર જે તમે લીસ્ટ નું નામ આપિઉ હોઈ  તેને સિલેક્ટ કરી ઓ.કે આપી દો

બસ હવે એ લોકો ને તમે ચેટ માં ઓનલાઈન હસો તો પણ ઓફ લાઈન બતાસો અને એ લોકો સાથે ચેટ કરવો હોઈ તો hide  લીસ્ટ માં થી દૂર કરી નાખો એટલે એ લોકો સાથે ચેટ  કરી શકસો ….

તો કેવો રહીં આજ નો આપડો અટકચારો …..!!!

Advertisements

2 thoughts on “ફેસબુક ચેટ માં અમુક લોકો થી છુપાઈ ચેટ કરો

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s