ટેકનોલોજી એ પ્રેમ ની મજા બગડી નાખી છે

ટેકનોલોજી એ પ્રેમ ની મજા બગડી નાખી છે

સાલું લાંબુ  નહિ પણ  પણ આ મોબાઈલ .ઇન્ટરનેટ  આઇવા  પેલા ના  પ્રેમ ની વાત કરી ને તો .ત્યારે ગાય- ભેસ  ના પોદાર ના છાણા થાપવા જવા ના  બહાને મુલાકાતું થાતી . ને આજ કાલ તો sms  ને ફેસબુક માં વાતું થી જાઈ છે.  miss call મારે  ને ફોન કરવો પણ  .. પેલા જેવી મજા નથી .!!પ્રેમ પત્રો લખવા માં મિત્રો નો મદદ લેવી…ને આજે …ત્યાર ઈ-કાર્ડ મોકલી દો..

લાઈન મારવા માટે ચાર વાર ચેન ઉતરી જાય એવી સાઈકલ  લઈ ને જતા ની સામે આજે ૨૦૦ સી.સી ના બાઈક માં  લોકી મારી બાજુ માંથી નીકળી જાઈ એ  સાલું જામતું નથી  .આજના આ મોબાઈલ ને ઈન્ટરનેટનાં જમાનામાં પ્રેમની પેલી “રીટ્રો” મઝા નથી રહી. SMS, miss call ને e-mail માં બધુ પુરૂ. પેલા વચેટિયાની મઝા પણ જતી રહી છે. ,છોકરીઓ પાછળ સાયકલો લઇ ફરવું,છેડતી કરવી,માર ખાવો,પ્રેમપત્રો લખવા,નાની ઉમરનો વચેટીયો,અને વચેટિયાની ભૂલોને કારણે  પડેલા લોચા ને પછીનું… રૂઠા ને મના ને મેં બીતે એ  જવાનીયા ….. ,પેલી પેલા સાથે ચાલુ છે એવી તાજા ભજીયા જેવી બ્રેકીંગ News  ખોવાઈ ગયા  છે.

બાકી સ્પીડ માં તો કહેવું જ ના પડે…અફેર ક્યારે શરુ થયું ને ક્યારે પૂરું એની ખબર પડે તો ને…પુરપાટ ઝડપે ચાલતો તેમનો પ્રેમનો આ પ્રોજેક્ટ પૂરો કયારે પૂરો  થી જાય એ નક્કી નહિ
એક બીજા ના ધાબે ચડી ને સાજે સામું જોવા ની મજા ક્યાં રાતે મફત થતા ૩જી ના  વિડીઓ કોલિંગ માં છે …દૂર થી જોયેલી  આખા ડ્રેસ માં …બેકલેસ ડ્રેસ માં ક્યાં કઈ જોવા જેવું  રેવા દીધું છે .

ચાલો મારો લાઈન  ને તબિયત ફાઈન

Advertisements

4 thoughts on “ટેકનોલોજી એ પ્રેમ ની મજા બગડી નાખી છે

  1. Arvind Adalja કહે છે:

    વાત તો સાચી છે. આજના પ્રેમી પંખીડાઓએ ખરી મજા માનવી હોય તો સપ્તાહમાં 1 દિવસ નો મોબાઈલ, નો ચેટાંગ નો ટીવી દિવસ રાખી તે દિવસે બંને એ માત્ર અને માત્ર પ્રેમ પત્ર લખવાની કસરત કરવી જોઈએ. પેલી રેડી મેઈડ પ્રેમ પત્રોના પુસ્તકમાંથી ઉઠાંતરી નહિ કરવાની હો ! આ પ્રેમ પત્રો ભવિષ્યમાં વાંચતા જે રોમાંચ અનુભવશે તેવો તો કદાચ જુવાનીમાં પત્ર લખતી વખતે પણ નહિ અનુભવ્યો હોય !

  2. Sanjay Patel કહે છે:

    અત્યારે માનવી વિજ્ઞાનની ભેટનો જેટલો ઉપયોગ કરે છે, તે જો તેમાંથી કંઇક નવું શીખવા માટે કરે તો સારું. પણ અત્યારે યુવા વર્ગ વધારે હોવાથી અને તે વધારે સમય બેકાર રહેવાથી જ આવું કરતા હોય. (ફેશન)

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s