મુંબઈ માં પાછા બોમ ધડાકા !!!!!

હા થોડી વાર પહેલા …ગુગલ ના વધુ search થતા સબ્દો પર નજર કરી તો ખબર પડી કે મુંબઇના ઝવેરી બજારની ખાઉ ગલી, દાદર ખાતે એક ટેક્સીમાં અને ઓપેરા હાઉસની પ્રસાદ ચેમ્બરમાં ગણતરીની મિનિટોના અંતરે બ્લાસ્ટ્સ થયા …….આ વખતે લાગે છે કે ,,,આપડા જમાઈ થઈ ને અહી રહેતા જેને સચવા નો કરોડો નો ખર્ચો થાય છે ..એવા કસાબ ના જનમ દિવસ ની ઉજવણી કરવા માટે …ધડાકા થયા છે ….!!! હા ભાઈ આજે કસાબ નો જનમ દિવસ છે ,,,,,,,
લોકલ ટ્રેનોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ્સની પાંચમી વરસીના બે દિવસ બાદ આતંકવાદીઓએ મુંબઇને ફરી એક વાર હચમચાવ્યું છે….

સમાચાર ચેનલ વારા ને એક અઠવાડિયા નો મસાલો મળી ગયો છે……ને સરકાર ને પણ મોઘવારી માંથી થોડા દી છુટકારો મળશે …

વિસ્ફોટોના પગલે મુંબઇ સહિત દેશભરમાં હાઇ એલર્ટ ઘોષિત કરાયો છે. …..
આપડા ધોતી વારા …ગૃહ મંત્રી તાબડતોબ મુબઈ આવશે ને ….હવે ઘાયલ ને મરેલા ના ભાવ થશે …..!!! ને તપાસ સમિતિ રચાશે …. ઓલા નો હાથ છે ને ……ફલાણા નો પગ છે ……!!!! ને આ બધા સાથે સાથે મરેલા નો આંક પણ વધશે ..કઈ થશે નહિ ને રાજકીય રોટલા શેકાશે …
પંજા વારા કૈક કેસે ને કમળ વારા …એનું વાત નું વતેસર કરશે …………..

ને મુંબઈ ને પોતાની જાગીર સમજતા લોકો આમાં કુદી પડશે ને કૈક કેસે .,….આમ કરી નાખો ને તેમ કરી નાખો…….ને પાછુ હતું ને તેમ ને તેમ થઈ જશે ..

હજી ઓલા કસાબ ને ફાંસી નથી મળી ..ને ત્યા પાછુ આ …….લાગે છે મારા છોકરા કેસે પપ્પા આ કસાબ ..એ કોણ ?? ..એ ના વિશે જરા મને કહો ને (તા.ક. હું હજી કુવારો છુ!! )

મેરા ભારત મહાન …………ને………..મરેલા ના આતમા ને ભગવાન શાંતિ આપે ને ઘાયાલ ને ….જલ્દી સજા કરે આથી વિસેસ કંઈ કરી સકી એમ નથી ….

Jay Hind …

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s