ફેસબુક માં ફ્રેન્ડસ રીક્વેસ્ટ સેન્ડ નથી થતી ?

ફેસબુક માં ફ્રેન્ડસ રીક્વેસ્ટ સેન્ડ નથી થતી ?

કોઈ ને નવા મિત્ર બનવા માગો ને રીક્વેસ્ટ સેન્ડ નથી થતી . તો સમજી જજો કે તમારી ઘણી બધી ફ્રેન્ડસ રીક્વેસ્ટ સ્વીકાર થયા વગર ની પડી છે . હા …ઘણી વાર જાજા મિત્રો બનાવવાની ગણતરી એ જાજી ફ્રેન્ડસ રીક્વેસ્ટ મોકલી નાખીએ અને સામે વારા આપડી ફ્રેન્ડસ રીક્વેસ્ટ સ્વીકારે નથી ત્યારે આવું થઇ છે ……

તો આ સમસીયા નું સમાધાન છે ફ્રેન્ડસ રીક્વેસ્ટ સ્વીકાર થયા વગર ની પડી છે તેને દૂર કરવી ….તો એના માટે એક ફેસબુક ની application છે . જો તમે ફેસબુક માં લોગીન હોવ તો આ application ઇન્સ્ટોલ કરી લો .

આ application ઇન્સ્ટોલ કરશો એટલે જેટલી ફ્રેન્ડસ રીક્વેસ્ટ સ્વીકાર થયા વગર ની પડી છે એ લોકો ના નામ આવશે… નીચે ના સ્ક્રીન શોટ ની જેમ

પછી જેટલી ફ્રેન્ડસ રીક્વેસ્ટ સ્વીકાર થયા વગર ની પડી છે એ લોકો ના નામ અલગ અલગ ટેબ માં ખોલી ને એની પ્રોફાઈલ ની નીચે . નીચે ના સ્ક્રીન શોટ ની જેમ
એક opiton હશે “Cancel Friend Request ” એ આપી દો….

હા તો …..હવે ..જેને ઓળખાતા ના હોઈ તેને ફ્રેન્ડસ રીક્વેસ્ટ સેન્ડ ના કરવી ……નહિતર આવું થશે જ …મારે પણ આવું હતું માટે તો સમાધાન ગોતવા નીકળવું પડે છે ….

દિલ્લગી ને દી હવા થોડા શા ધુઆ ઉઠા…. ઔર આગ જલ ગયી …..તેરી મેરી દોસ્ત પ્યાર મેં બદલ ગયી

Advertisements

4 thoughts on “ફેસબુક માં ફ્રેન્ડસ રીક્વેસ્ટ સેન્ડ નથી થતી ?

  1. Bhavesh કહે છે:

    અશ્વિન ભાઈ સ્ક્રીન શોટ PNG માં સેવ ના કરાય અમારી બેન્ડ વિથ ની પુંગી વગાડી દિયે છે. પેઈન્ટ બ્રશ માંથી JPG પણ થાય છે. TRY કરો

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s