ગલગલિયા થાય એવું ….Above 18+ only

સુ તમે ઇમરાન હાસમી (કાં  તો મલિકા શેરાવત ) .. થી  સારા કિસર છો… અથવા   તમે તમારા પાર્ટનરને કિસ કરવા જઈ રહ્યાં છો તો તમે એક નાનકડો  ક્વિઝ જરૂરથી સોલ્વ કરજો (જો જો કોઈ બીજી ઘટના ના બને !! ..લાગે બાગે લોહી ની ધાર આપડા ઉપર વાંક નહિ …Sponsered By Divay Bhaskar ).

આજે દિ.ભા(દિવ્ય ભાસ્કર )  વાંચતા  વાંચતા જોયું   તમે એક સારા કિસર છો?  તો હવે આવું શીર્સક હોઈ ને જુવાનીયા ના વાંચે એવું બને. (જાહેર ખુલાસો : આપડે આવું હજી કર્યું નથી ..ભવિષ્ય  નો પ્રોગ્રામ છે !!! )

નાનકડો  ક્વિઝ આપડે જોયો  પણ આ બાબત માં કંઈ અનુભવ નથી માટે કઈ લાંબો ટપો ના પડીઓ … તમને હોઈ અને એમ થાય કે આપડે કેવા કિસર છીએ તો option સાથે જોઈ લો . તમે એક સારા કિસર છો? .. તો a b  c  સાથે જોઈ લેજો ને મન માં નક્કી કરજો કે કેવા કિસર છો અને શું સુધારા વધારા ની જરૂર છે ..તો જોયે  એના  સવાલો ની એક નાનકડી જલક …….

(1) તમે જ્યારે પાર્ટનરને કિસ કરો છો, તો ઈમોશનલીઈનવોલ્વ થાવ  છે કે નહીં? (મારી ભાષા માં ….જામી ને ડગરા પડે છે ? )

(2)તમે જ્યારે તમારા પાર્ટનરને કિસ કરો છો, ત્યારે શું વિચારો છો?( …કોઈ જોઈ જશે તો જોવા જેવી થશે !!! બીજું શું  હોઈ )

(3)*પાર્ટનર બદલાતા તમારી કિસિંગ સ્ટાઈલ પણ ચેન્જ થઈ જાય છે? (છી.. છી ..છી..હંમ બેવફા  હરગીજ ના થે .પર  હમ વફા કર ના સકે..   )

(4)જ્યારે તમે કિસ કરો છો, તો શું બધુ જ ભૂલી જાઓ છો? (..હા જાજા કિસ્સા  માં આપડે જોયું છે.. જામી ડગરા પડે છે પછી ક્યાં દુનિયા માં કિયા કોઈ  હોઈ છે …. )

(5)કિસ કરતા સમયે નજીક હોવું કે વધુ કમ્ફર્ટેબલ હોવું વધારે શું જરૂરી છે? (..લાગે છે બ્લુ ટૂથ વારી કીસ આવશે..કમ્ફર્ટેબલ..ની વાત કરી એ તો પાછળ દીવાલ.હોઈ તો વધારે સારું .!!!! ફ્લિમ માં  જોયું છે બાપલા .. )

(5)શું તમે કિસ કરો છો તો લાંબો સમય સુધી તેના મૂડમાં રહો છો? (…બેટરી ફૂલ ચાર્જે….મોજ ની ખોજ !!!. )

હા તો …કરો નાનકડો  ક્વિઝ જરૂર સોલ્વ…ને નક્કી કરો …….તમે ક્યાં છો…ને શું બદલાવ ની જરૂર છે …તમે એક સારા કિસર છો? 

એક ચુમ્મા તું મુજ કો ઉધાર દઈ દે ઔર બદલે મેં …..યુ.પી. બિહાર લઇ લે !!!!!!!!!! 

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s