કઈ ના મળે તો ગમે એ લખો-ને છાપો

જોવો ને મને પણ બ્લોગ અપડેટ કરવા કઈ  ના મળ્યું .આજે મન ને ફાવે અવું લખું છું. અને છાપા વારા નું પણ આવું જ છે .આ પરિક્ષા  ના પરિણામ આવિયા પછી છાપા ના પૈસા તો જાણે નીસાળું(school) ના પરિણામ જાણવા માટે ખરચતા હોઈ અવું લાગે છે . મારું મનપસંદ છાપુ ….સંદેશ માં આવું જ છે ..પરિણામ આવ્યું ત્યાર થી  …તેજસ્વી તારલા જોઈ જોઈ ને આખો ને ને હવે કઈ દેખાતું નથી …આજે તો હદ કરી નાખી છાપા માં આજે કોઈ હેડ લાઈન નહિ …….ખાલી તેજસ્વી તારલા  અને  એડમિસન ચાલુ છે ….ની જાહેરાત ..(રાજકોટ ની આવૃત્તિ જોઈ લેજો… સંદેશ ની  )

તો આ બાજુ દી.ભા. (દિવ્યભાસ્કર ) માં ઓન લાઈન  છાપા માં આવાનું આવું કઈક હોઈ …અને સમાચાર પણ કેવા …””એકસાથે જીવનસાથી શોધતાં ડિવોર્સી માતા-પુત્રી“” જો  કરી છે !!!!…આ સમાચાર કેવાઈ કે પછી …..લગ્ન વિષયક જાહેરાત ….( તા.ક  હા મેં વાંચી પણ મારા લાયક નથી .માટે કોઈ એ આ વિષય પર commnet   નો ટાંગો મારવો નહિ  …) મારા ગામ માં અવું કૈક હતું અને સમાચાર કેવાઈ ..માતા-પુત્રી  ને એક સાથે ડીલેવરી આવી હતી …(આ ફાકા નથી હકીકત છે !!)

હશે આવું કૈક થાઈ અને તો… તોડી નાખો – ફોડી  નાખો સમાચાર  (Breaking News) કેવાઈ ….ઉપર ના લગ્ન વિષયક જાહેરાત માફ કરજો …….તોડી નાખો – ફોડી  નાખો સમાચાર  માં કોઈ ને રસ હોઈ તો………તાત્કાલિક ના ધોરણે … પોચી જાવ …હા કેવું પાત્ર જોઈ છે એની નાની જલક વાચો લો ….

માતા-પુત્રીને કેવા જીવનસાથી જોઈએ:

માતા-દીકરીને જો યોગ્ય પાત્ર મળી જાય તો તેઓ એક જ લગ્નમંડપમાં પ્રભુતામાં પગલાં પાડવા તૈયાર છે, પરંતુ લગ્ન માટે તેમની કેટલીક શરતો છે. જેમ કે પદ્માબહેનને જીવનસાથી ૫૩થી ૫૫ વર્ષનો દેખાવડો, તંદુરસ્ત અને સામાજિક પ્રતિષ્ઠા ધરાવતો સુખી પરિવારનો અને અમદાવાદના પોશ વિસ્તાર અથવા એનઆરઆઇ જોઈએ છે, જ્યારે આરતીને પોતાની પુત્રી સાથે સ્વીકારે તેવો ૩૫થી ૩૭ વર્ષની વયનો દેખાવડો એનઆરઆઇ યુવક જીવનસાથી તરીકે જોઈએ છે. જો કે આ માતા-પુત્રીને બ્રાહ્નણ, વણિક કે પટેલ સમાજમાં જ લગ્ન કરવાં છે.( Source :દિવ્યભાસ્કર)

સાયદ મેરી સાદી કા ખયાલ …..દિલ મેં આયા હે ઇસી લ્યે મમ્મી   ને તુમ હે ચાઈ પે બુલાયા હે

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s