આવા લવ કરતા બે વીઘા ના ઘઉં કરો

હા યાર એક મિત્ર કરેલા લવ કરતા બે વીઘા ના ઘઉં કરવા સારા .બુફ્ફે માં જમવા ગયા હોઈ ને અને ઓલી એ ૨ ભજીયા મેથી ના બે ભજીયા મરચા ના લીધા હોઈ ને ભાઈ એ 2 મેથી ના ને ૨ મરચા ના લીધા તો પણ લવ થઈ જાય ,માર્કેટ માં બટેકા લેવા ગયા હોઈ ને લવ થઇ જાય ,નકી નહિ આ લવ નામ નું વળગણ ક્યાં થી વળગે ….

આવી કૈક લવ કરી ને આવિયા હતા એક અમારા જીગર જાન દોસ્ત એક લગન માં …મહિના પહેલા કરેલા લવ નું …સુરસુરિયું થઇ ગયું .સાથે મરસુ ને સાથે જીવશું ના લાઈફટાઈમ  વેલેડેટિ  નું સીમ કાર્ડ ….બ્લોક થઇ ગયું (નવું લેવાઈ અવું નથી ).લગન માંથી આવિયા ને ત્યારે ભાઈ ફોને કરિયો કે ભાઈ આપડે તો સેટીંગ કરી ને આવિયા ,,,,એમ થયું કે હાલો એક નો તો મેલ પડીઓ …

.

મેં કહિઉ કે નંબર આપ્યા કે નહિ .તો હા એમાં થોડું કાચું પાકું હોઈ ….રેડી રેટ કરી ને આવીઓ છું. ને પછી થયો સિલસિલો …વાતું નો દોર ચાલુ…..રાતે ૧૦ થી ૨ વાગા સુધી . એ માં એક દી મને વાત કરવા નો મોકો મળીઓ ..ગામ ના જાપે ભાયડો પાણી ની ટાંકી પર ચડી વાતો કરે રીઓ ….મારો પરિચય થઓ …વાતું કરતા કરતા મને અડધી કલાક હોલ્ડ માં મૂકીયો ને પછી પાછા આવિયા …એ અમારા ભાઈ ની હોથલ પદમણી …પૂછયું કે આટલી વાર ક્યાં ગયા તો કહે મારી બેનપણી waiting માં આવતીતિ તો એની સાથે વાત કરતી તિ. (મારો બેટો બેનપણી નો પણ આવો જામી ને ડગરા પડે એવો … પ્રેમ તો પેલી વાર જોયો )

પણ મિત્ર એટલે સાથે હોઈ …પણ ઓલી નો ફોને ક્યારે પણ એક નંબર પર થી ના આવે . છેલ્લે આવેલા ફોને નો નંબર સેવ કરે તો બીજી વાર કૈક બીજા નંબર પર થી આવે …(નંબર પાછા કેવા નામે સેવ કરે એ પણ..જાણવા જેવું છે…એ પછી વાત )…તો મેં કહ્યું ભૂરા આમાં કૈક લોચા છે . તો કહે ના યાર અવું કઈ ના હોઈ …

એક દી પછી મારી વાત થઇ..તો અવાજ ધીમો ધીમો આવતો મેં કહીં કે કેમ સાંજે જમી નથી તે ગાળા માંથી અવાજ નથી નીકળ તો ..તો કહે …ના ના મારા mummy બાજુ માં સુતા છે માટે ….(એ મેડમ …આવી ગરમી ના માથે ગોદડું ઓઢી ને વાતો કરતી તિ…. )

પછી થયો મુલાકાત ની સિલસિલો ચાલુ ….ડ્રેસ્સ ..ઉંચી હિલ વાર ચંપલ ને …..રાજકોટ ના મોલ ના આટાફેરા (૫૦૦૦ ની કથા …) ને સાથે બેનપણી ના પરિચય …..
ને વાતું ના સિલસિલા માં (હા માથેગોદડું ઓઢી ને…. )માં એક દી mummy જાગીયા ને થયો ભવાડો (..અરે વોલીઔમ કમ કર..પાપા જગ જાયેગા …આયી તો mummy જાગી ) ….ને પછી સેર્વીસ થઇ . ને મુદામાલ જપ્ત થીઓ તપાસ ના અંતે મોબાઈલ નંગ-૨ ને ને વિવિધ કંપની ના ૨૨ સીમ કાર્ડ અને અન્ય સામગ્રી ચાર્જર જપ્ત…(આ માહિતી એની બેનપણી તરફ થી મેળેલ છે !!!! )

તપાસ ના દોર ચાલુ થયા ,,તો ઘણા નામ આવિયા …તો આ તરફ અમારા ભાઈ ની .હવા ટાઈટ થઇ ગઈ . એ કહે યાર ..આમાં જાજા લોચા થશે તો મારા બાપા નું નામ આવશે .મેં કહયું આવું કરો તો આવે ભાઈ ….તો કહે એમ નહિ …મેં પણ ઔલી ને ૩ સીમ કાર્ડ લઇ આપ્યા છે . ને એ સીમ કાર્ડ મારા બાપા ના નામે છે ….(જો કરી ..) જતી જિંદગી એ બાપા !!!!!

હજી સુધી અમારા ભાઈ ના બાપા નું નામ નથી આવ્યું પણ,, ..આપડે ભાગ્ય ના સારા છી કે આવો લવ આપડા ભાગે નથી આવીયો (ને કરવો પણ નથી ..)થોડા દી પેલા હું પણ પડતા પડતા રહી ગયો (…એ મહા કથા પછી ક્યારે )

બાકી આવા લવ કરતા બે વીઘા ના ઘઉં કરવા ……નક્કી કરી નાખ્યું ….

હુમ તુમ સે જુદા હોકે માર જાયેગે રો રો કે………

હુમ તુમ સે જુદા હોકે માર જાયેગે રો રો કે………

Advertisements

4 thoughts on “આવા લવ કરતા બે વીઘા ના ઘઉં કરો

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s