મસ્ત મસ્ત ફેસબુક સ્ટેટસ

મારા ફેસબુક ના  મજાકિયા  મિત્રો ના સ્ટેટસ …..મોજ પડે એવા છે ……..હા કોપી પેસ્ટ છે આમાં મારે કઈ લેવા દેવા નથી ……

જેન્ટ્સ  ટોઇલેટ   માં   I   LUV U રૂપા  ને  I LUV U મોનીકા  લખનાર  છોરાવ    ને  જાણવાનું   કે   જેન્ટ્સ  ટોઇલેટ  માં  લડીએસ  ના   આવે  ……
વૃક્ષો  ને  પણ  એટલો  જ 
પ્રેમ  કરો  જેટલો  અમદાવાદ  -ગાંધીનગર  હાઈવે   પર   ના  વૃક્ષો  પછાડ  કરો  છો ..

‘બ્રાહ્મણનું ગ્યું ના’વામાં ને
ભવાયાનું ગ્યું ગાવામાં.’
‘કણબીનું ગ્યું કૂવામાં
ભરવાડનું ગ્યું ભૂવામાં.’

‘સુ’ કર મેરે મન કો કિયા તુને ક્યા ઇશારા ..હવે અમેરિકામાં “હેપી વેલેનટાઈન ડે” ની જેમ “હેપી હવાબાણ હર ડે” પણ ઉજવાશે

આપણી એજ્યુકેશન સીસ્ટમ કેટલી ખરાબ છે તેનો એક નમુનો….
આપણને નાનપણ થી શીખડાવવા માં આવે છે કે સૂર્ય ‘પૂર્વ’ માં ઉગે છે અને ‘પશ્ચિમ’ માં આથમે છે…
પણ સત્ય હકીકત એ છે કે સૂર્ય ઉગતો કે આથમતો નથી…
આ તો ધરતી ના પરિભ્રમણ ને લીધે આપણને એવું લાગે છે.. !!!

યુવરાજ અને હરભજન નાં રડવાનું કારણ …….
બંને ની માતુ શ્રી ઓ એ કહેલું કે  ડોફાઓ… જો વર્લ્ડ કપ નહિ લાવો તો આ વર્ષે પણ નહિ પરણાવું ….. 😛 (પાંચ વરસ રાહ જોવી પડે અવું હતું અને ,,,,,,)
.

આ દુનિયા માં લગ્ન એક જ એવી નોકરી છે જ્યાં “એક્ષ્પિરિઅન્સ” વાળા કરતા “ફ્રેશર” ની ડીમાન્ડ વધુ હોય !!!

સિંહ ની ધાક થી જિરાફ સંતાઈ ને બેઠું છે સસલા ની બખોલ માં ….
સિંહ ની ધાક થી જિરાફ સંતાઈ ને બેઠું છે સસલા ની બખોલ માં ….
વાંકો ઉડી ને જા મારા કાગડા, જઈ ને ચરકજે પીયુ ની વોલ માં ….

હસતા હુઆ વો ‘રાની’ ચહેરા ….. તેરી જવાની તૌબા તૌબા એ દિલરુબા દિલરુબા

હું નાનો હતો ત્યારે ઘણી છોકરીઓ મને ક્યુટ ક્યુટ કહી ને કિસ કરતી હતી..
સાલું આજે એમાની એક પણ દેખાતી નથી !!

Advertisements

2 thoughts on “મસ્ત મસ્ત ફેસબુક સ્ટેટસ

  1. Sanket Sinojia કહે છે:

    વાહ, મજા પડી ગઇ હો ભાઇ !!
    ખરી મજાં તો ગુજરાતીમાં જ છે હોં !!

    અને ભાઇ હજુ એક ફેસબુક સ્ટેટસ બાકી રહ્યું….
    ” લવ કરવાં કરતાં બે વીઘા ઘઉં કરો “

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s