ફોટા છાપો ફેસબુક માંથી

રોજ તો મારા બ્લોગ પર કૈક બકબક હોઈ છે આજ છે અટકચાળો ..હા કરવા જેવો અટકચાળો ..ફોટા તો યાદો સાચવવા પાડીએ છીએ . ને અત્યારે ફેસબુક માં upload કરી ભેરુ હારે સગા હારે બતાવવા(જાં જો ભાગ તો છોડિયું ને બતાવવા ) પાડીએ છીએ .પેલા તો રોલ વારા કેમેરા માં ફોટો લેતા ને એની નેગટીવે ……આવું હતું હવે એ તો ગયું .

હવે વારો આવીયો ડીઝીટલ કેમેરા નો …. એમાંથી ફોટો લેવાની મજા આવે …ને આજ ની વાત એમ છે કે ફેસબુક માં upload કરેલા ફોટો ની પ્રિન્ટ કરવા હોઈ અને કોઈ ને ભેટ તરીકે મોકલવા હોઈ તો ફેસબુક માં એક મસ્ત મજા ની સેવા છે “POSTCARD FROM ZOOMIN.COM ” આ સુવિધા એક online photo print કંપની ની છે .. જો અત્યારે તમે ફેસબુક માં લોગીન હોવ ને ક્લિક કરો અહી . ને તમારા upload કરેલા ફોટો ને પ્રિન્ટ કરી કોઈ ભાઈબંધ કે બહેનપણી કે સગા કે જાતે પોતાને મોકલવો . હારે હારે મસ્ત મજાનો એકાદ બે લાઈન લખી ને ઠાબ્કારો….

આ સેવા આમ તો ૩ ફોટો મહિના માં મફત મોકલાવી આપે છે પછી રોકડા આપવા પડે (ક્રેડીટ કાર્ડ માંથી ) કેટલા લે એ તો તમે જોઈ નક્કી કરી લેજો ….આપડે તો આ ૩ મફત ફોટા નો અટચાળો કરી લીધો છે ને મસ્ત મજા નો મારો ફોટો મારી ઘરે આવી ગયો છે . પોસ્ટ માં ટપાલી ઘરે આપી જાય છે ( સરનામું સાચું લખાયું હોઈ તો ..!!!) આહી થી અટચાળો કરી લીધા પછી ૫-૭ દી માં ઘરે આવી જાય છે . ગમે ત્યા મોકલાવી શકો જયા ભારતીય ડાક સુવિધા હોઈ …..હા બાપા ટીકીટ ચોટાડી આવશે (નાનો હતો ત્યારે ટીકીટ વગર અભિનદન કાર્ડ મોકલાવતો …દંડ ભરી લોકો ટપાલ છોડાવતા પણ ખરા )

કોઈ ને અભિનદન કાર્ડ મોકલવું હોઈ તો ડીઝએન બનવી upload કરી ને મોકલાવો ,,,સામે વાર ખુશ ને મફત ની મજા ,

……………….તેરે ચેહેરે સે નઝર નહિ હટતી નઝારે હમ ક્યાં દેખે……

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s