ઘણા ટાઈમ પછી…

ઘણા ટાઈમ પછી બ્લોગ ને અપડેટ કરું છુ.ઘણા કારણો હતા .એ માં એક ખુબજ દુ:ખદ ઘટના બનીગયી . ઘણીવાર આવી ઘટના હચમચાવી મુકે છે .આ બધા ની સાથે સાથે ફેસબુક માંથી પણ આવજો કરવાનો કાયક્રમ કરીં હતો પણ લાંબો ટકયો નહિ.ફરી પાછો ફેસબુક પર છુ પણ હવે મન નથી લાગતું .

અઠવાડિયા માં ઘણુબધું થઇ ગયું .ઘણું નવું ને ઘણું સાવ નવું સીખોઓ. તેમાંની એક વાત …”” સબંધો ” …સબંધો બનાવી તો લિયે છીએ પણ જયારે નિભાવી સકતા નથી ,ત્યારે બહુ દુખ થાય છે, અને આવું જ બન્યું છે, લોહી ની સગાઇ વગર અને દૂર રહી બનેલા ઘણા સબંધો બહુ મજબુત હોઈ છે , લખેલા અક્ષ્સર ના સહારે બનેલા સબંધો બહુ નાજુક હોઈ છે , જે સાચવવા માટે ઘણી મથામણ કરવી પડે છે ……..સોરી જાજુ ગંભીર થઈ ગયું …!!!

તો હવે આ અખાત્રીજ નું વણ માંગિયું મુહુર્ત હોઈ છે . પણ મારા જેવા નું વાંઢા મેણું ભાંગે ત્યારે સાચું ,.. watch and Wait ને ગુજરાતી માં ઉત્તાવળે આંબા ના પાકે ..અવું કે છે પણ કેરી નીચે પડી જાય ત્યા સુધી રાહ જોવી ….હશે ચાલો ……કોઈ બીજા ના લગન માં તો ઢીજોબજો કર્યે .લગન ની મોજ હવે ધીરે ધીરે વીખાતી જાય છે . (મારી નહિ હો…..બધા ની વાત કરું છુ ,બાકી આપડે તો થાઈ એટલે તો ઢીજોબજો કરવાનું જ છે ….. ). નાણાવટી સજન બેઠું માંડવે ….આ બધું ધીરે ધીરે વિસરાઈ છે ……..સમય છે . ,,,,,મોજ ની ખોજ ચાલુ છે .

આયા નહિ અભીતક ..ઊધર સે કોઈ જવાબ દેખો ….
વોહ ના કહેગી તો ખુદકુશી ભી કર લુગું મેં યારો ….
વોહ હા કહેગી તો ખુશી સે માર જાઉંગા મેં યારો …….

Advertisements

2 thoughts on “ઘણા ટાઈમ પછી…

  1. Devangi Kachhadiya` કહે છે:

    સો આને સાચી વાત તમારી ,,
    લોહી ની સગાઇ કરતાં લખેલા અક્ષરોથી બનેલા સબંધો બહુ નાજુક હોઈ છે પણ ,એ મજબુત પણ વધારે હોઈ છે.પણ ,ક્યારેક આપણે લખેલા અક્ષરોથી બનેલા સબંધીને ઓળખી નથી શકતા…….અને ગમે તે બોલીને એને ખૂબ જ દુઃખી કરીયે છીયે,,,,પછી પસ્તાવો તો આપણનેય ઘણો જ થાય છે
    પણ………..હાર્યા પછીનું શાણપણ શું કામનું ????????????

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s