મજા નું અઠવાડિયું

આં અઠવાડિયું મજા નું રહીઉ પણ લાસ્ટ માં કાલે રાતે લોચો થીઓ. ભરભટીઊ લઇને રાતે આવ તો તો ટીટકાનો ..હાથ છોલાઈ ગયા ને ટાટીયા માં થોડું વાગીઉ. અડધીરાતે ડોકટર ને જગાડવા પડિયા પાટા પીંડી કરી .સોઈ દોરો લઇ ને બેક ટાંકા લેવા પડિયા .ડોકટર ની ગણતરી તો જાજા લેવાની હતી પણ ઓ..એ માડી એ ૨ ટાંકા માં પતી ગયું .

અમદાવાદ ની એક મસ્ત નાનકડી ટુર મારી મજા આવી ,,ફેસબુક ના ઘણા મિત્રો ને મળીયો .મારા મિત્ર કમ બહેન ના જન્મ દિવસ ના જલસામાં મોજ પડી . ઘણા નવા મિત્રો માળિયા હવે એની સાથે ગપ્પા મારવા ની મોજ આવે છે . કોપી વારી સાઈટ માં પણ આ અઠવાડિયું મજા નું રહીઉ આવક મસ્ત મજા ની રહી ૧૦૦ $ જેટલા અમેરિકા ના રૂપિયા કામનો

એક ફિલ્મ જોયું ..”thank you” કઈ લેવાનું નહિ . સાઈડ કલાકાર બીકીની પેરી ડાંસ કરે તો સોનામબેન અનીલ ભાઈ કપૂર થીચણ સુધી ની મેકક્ષી પેરી ડાંસ કરે (ભારતીય સંસ્કૃતિ નું જતન !!!આહ )

મારા મશીન માં વાઈરસ ઘુસી ગયા અવું લાગે છે . શિયાળા ઘરધણી …

કાનો કરે એ લીલા ….આપણે કરી તો *****……નું હિન્દી ગીત ..રેડી ફ્લિમ નું ગીત

કુડીઓ કા નશા પ્યારે નશા સબ સે નશીલા હૈ
જિસે દેખો યહાં વોહ હુસ્ન કી બારીશ મેં ગીલા હૈ
ઈશક કે નામ પે કરતે સભી અબ રાસ લીલા હૈ
મૈં કરૂં તોઃ સાલા કેરેક્ટર ઢીલા હૈ
………

Advertisements

One thought on “મજા નું અઠવાડિયું

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s