ટુકું ને ટચ

ટુકું ને ટચ …

  • મારી કોપી પેસ્ટ વારી સાઈટ  સારી ચાલે છે હનુમાન ની દયા થી (..આવક પણ સારી છે અમેરિકા ના પૈસા ની …આ તો ગાજર ની પીપુડી છે )
  • શેરી માંથી છોકરી ભાગી ગયી છે ,,એનો હજી અતાપતા  નથી  (…મારે પણ જાણવું છે કે આ ગળા માં ગારિયો કોંને નાખીંઓ  છે..   )
  • ૨૧ તારીખે અમદાવાદ ની શેરીં માં આટો મારવા જાવું છે…(..ખોરડું ખરચ માં આવી ગયું  લગભગ લોન લેવી પડશે!!  )
  • ચાર દિનો કા પ્યાર ઓ રબ્બા લંબી જુદાઇ…  (આ માં મારે કઈ લેવા દેવા નથી વાંચવું હોઈ તો વાંચો  )
  • કાલે રાતે એક ફોને આવીઓ .આવાજ જાણીતો હતો પણ લાંબી વાત ના કરી (…વોહ ભૂલી દસ્તા લો ફિર યાદ આ ગયી ..જુના પોપડા હવે પડે છે !!)
  • અમુલે દૂધ નો ભાવ વાધારીઓ….(….ઘર ની ભેસ રાખો..દોતા નાં આવડે તો સીખો !!! )
  • ચૈત્રી પૂનમ આવે છે ..જ્ય હનુમાન  (લડવા ખાવ ને મોજ કરો )

હમ દો નો  દો પ્રેમી દુનિયા છોડ ચાલે …જીવન કી હમ સારી રસ્મે તોડ ચલે

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s