લગન ની લમણા ઝીક ને લોચા

હા યાર ….ખરેખર લગન કરવા બહુ મોટું કામ છે .અને એમાં તમારી પાસે પસ્તી ના હોઈ તો ઘાસલેટ … ( …અહી છાપાની પસ્તી સમજવાની ભૂલ ના કરતા …પસ્તી બોલે તો …money ) . અમારા પટેલ માં પતિ થવું હોઈ તો પહેલી લાયકાત પસ્તી બીજી સારી એવી જમીન (વેચી ને મોજ કરવા થાય ને!! ) .એક નો એક ભાઈ જોઈ (બીજો હોઈ તો અનાથ આશ્રમ માં મૂકી આવો !!) લગન પછીમાં-બાપ થી અલગ રેહવાનું (જલસા કરવાની મોજ આવે ને …નો રોક નો ટોક.ઓન્લી ….. )
પસ્તી ના હોઈ તો બાપા ના ચંપલ ના તળિયા ઘસાઈ જાય ..અને જો ૧૦ વીઘા વેચી હોઈ ને ૩-૪ કરોડ આવિયા હોઈ તો ઘરે પૂછવા આવે પછી ગગો ભલે ને જે કરતો હોઈ …અને ગગી ના બાપ ને જમીન જોઈ છે પણ અમારી છોકરી ખેતી નહિ કરે …બાપ ની ઘરે તો રોજ ડબલું લઇ ને (ટીફીન નું ) સવાર ના ૬ વાગીયા માં ઘડિયાળ ના કારખાના ની બસ માં જાતી હોઈ .અધુરા માં પૂરું છોકરો ઓછા માં ઓછો ગ્રેજયુટ તો જોશે.અને ગગી ૭ ધોરણ માં ચડાવ પાસ હોઈ !!! . આ અનુભવ બોલે છે …ભૂરા

આજે એક સમાચાર વાંચ્યા કે રતન તાતા ને ચાર વાર પ્રેમ થયો, ચાર વાર લગ્નની તૈયારી હતી ..તો પણ આમ ને આમ રહયા કારણ . સોચો ઠાકુર !!!!

હાલો એમ થાય કે પ્રેમ માં ( ઉંધે કાંધ) પડી ને લગન કરી લઈએ.એમાં પણ આવા ને આવા ડખા છે
પ્રેમ માં પડી ને લગન કરવા એ પણ મોટું કામ છે …..કેમ કે પ્રેમ એટલે આકર્ષણ . અને આકર્ષણ હમેશા બે અલગ અલગ ભાર (+-) ધરાવતા લોહ્ચુમ્મ્બક પાત્રો માં હોઈ .અલગ અલગ લોહ્ચુમ્મ્બક ભાર ધરવતા પાત્રો લગન કરે(ભાગી ને ) એટલે થાય ડખો ……માટે તો પ્રેમ લગન લાંબુ ટકતા નથી.પછી અલગ અલગ લોહ્ચુમ્મ્બક ભાર એક ભાર થાય જાય એટલે .. કરો નોખું(તલાક ..તલાક …તલાક ) ..

આ હજી લખું છુ ત્યા એક મસ્ત સમાચાર આપ્યા એક મિત્ર એ .. મારી શેરી ની છોકરી ભાગી ગઈ . સાબિતી આપીશ જો એક બે દિવસ પછી છાપા માં જાહેરાત આવશે કે અમે રાજી ખુશી થી લગનગ્રંથી માં જોડાના છીએ.

… અંદર જે સળગે છે એ લખી નાખ્યું . રાત જેવો ધાબુ છે ને ઘર જેવો ડાયરો છે . મને નથી લાગતું કે કોઈ ને આમાં ખોટું લાગ્યું હોઈ અને લાગ્યું હોઈ તો ………(ખાલી જગ્યા પૂરી લેવી)

..દો અનજાને અજનબી .ચલે બાંધને બંન્ધન હાઈ રે દિલ મેં એ ઉલ્જન મિલ કર ક્યાં બોલે ….ક્યાં બોલે ક્યાં બોલે રે મિલ કર ….ક્યાં બોલે
નયી ઉમંગ નયી ખુશી …..મહેક ઉઠા હે આંગન હાઈ રે ઘર આયે મન ભવન …મિલ કર ક્યાં બોલે ….ક્યાં બોલે ક્યાં બોલે રે મિલ કર ….ક્યાં બોલે .

Advertisements

One thought on “લગન ની લમણા ઝીક ને લોચા

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s