ઈજીપ્ત વારી ભારત માં થવા ના એંધાણ

ઈજીપ્તની ક્રાંતિમાં ઈન્ટરનેટે મહત્વની ભૂમિકા અદા કરી હતી . અને હવે અણ્ણા હજારે લગાવેલ આગ ઈન્ટરનેટ પર ભડકી રહી છે. ફેસબુક હોઈ કે ટ્વિટર દરેક જગ્યાએ યુવા પેઢી માત્ર ને માત્ર અણ્ણા હજારે ની વાત થાય છે . દેશ ની ભણેલી-ગણેલી હાઈટેક પેઢી કે પહેલી વાર ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ ની વાત કરે છે .

બોલીવુડ સ્ટાર આમિર ખાને કહ્યું છે કે ભ્રષ્ટાચાર વિરોધી કડક કાયદા માટેની અણ્ણા હજારેની લડાઈને વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને મળેલા સમર્થન કરતાં વધારે ટેકો દેશભરમાંથી મળવો જોઈએ. સરકાર સાથે તેમની 5 માગણીમાંથી 3 માગણી પર સંમતિ બની ગઈ છે. બે માગણી પર સંમતિ બની શકી નથી, તેને લઈને શુક્રવાર સવારે ફરીથી વાતચીત થશે.

અણ્ણા હજારેએ કહ્યું છે કે ભારતને પાકિસ્તાનથી વધારે દેશના ગદ્દારોથી ખતરો છે. પણ આ બધી વાત સાથે આઈપીએલ ચાલુ થાય આમાં આગ ઓલવાઈ ના જાય તો છે જો આ લાગેલી આગ એન ઓલવવા નહિ દિયે તો ઘણા ઘણા દાજી જશે એમાં બે મત નથી

અણ્ણા હજારે ના ફેસબુક પર ૪૦૦૦૦ થી પણ વધારે ફેન હાલ માંછે.
http://www.facebook.com/event.php?eid=198421130191214

ખન ખન  કી સુનો ખનકાર કે દુનિયા હે કાલા બાઝાર  કે  પૈસા બોલતા હે .

Advertisements

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s