ચોથો અમ્પાયર -સલાહ સુચન ને ખરખરો

(મારા મિત્રો ને ખાસ વિંનતી કે મજાક માં લેજો )
મેંચ પછી આવે ને ચોથો  અમ્પાયર  …જીયા ખુરશી માં મસ્ત મજા ના વાઘા  પહેરી ને મેંચ નું પોસ્ટમોરટમ કરે ને  એમ કાલે મારી સાથે બનેલી દુ:ખદ ઘટના (બાપુ ના સાલીયાણા બંધ થઈ ગયા)પછી મારા મિત્રો પોસ્ટમોરટમ  ….પ્રતિક્રિયા ને ખરખરો  જે મને ફોન પર , એ.સે.મેંસ ,ફેસબૂક માં  કોમેન્ટ ,રૂબરૂ અને ચેટીંગ માં મલીયા   એની એક નાની જલક ..

….ઢેન ટેણે…ઢેન ટેણે .  અરે ભાઈ બેકગ્રાઉન  સંગીત વાગે છે …

ભાવેશ દસાડીયા (બહુ સારા વેબડીઝાઈનર ને મારા પરમ મિત્ર ) : ડોંફા .. તને ક્યાર નો કેતો તો કે આ તારા કોપી પેસ્ટ ની રામાયણ બંધ કર ને કાઈક  તારી રીતે લખ …અમે કેતા તા કે આ ભક્તિ બહુ લાંબો ટાઈમ ના ચાલે ….બેસો હવે  ભારદઈ ને  વગાડો મંજીરા ….(હાં…હાં. હંમ અંગ્રેજો કે જમાને કે જેલર હે ….)

——————————————————————————-

રોનક ભગદેવ  (પ્રોગ્ગ્રમર- વેબડીઝાઈનર )  : ભાઈ આવી સાઈટ ના જ  બનાવાય ને . હું  તો  પહેલા જ  કહેવાનો  હતો પણ  તમે  મોજ માં હતાએટલે   બોલ્યો  નહિ . અને  હવે  એડસેન્સ   ને  પણ  આવી  સાઈટ માં  ઉપયોગ ના કરતા . બાવાના  બેય  બગડશે  !!!!  (ભીષા  આપો ને  મૈય્યા પિંગલા …)

——————————————————————————-

હેતલ શાહ (  SEO expert  ) : શું સીખીયા  આ નવા લેસન  માંથી ને હવે પછી શું કરવાનો ઈરાદો છે .મદદ જોતી હોઈ તો કેજો…  (હાસ વારીયાળી નો સરબત પીધો હોઈ એવી ઠંડક થઈ .. )

—————————————————————————————–

વિરમગામા કિરીટ (  બહુ સારા કોપી – પેસ્ટ ના જણ ) : ભાઈ ,,,,,અવું તો આપણા ધંધા માં આવવાનું ,,,, ઠબ્કરો પાછી  બીજી વાર ..આસમાન સે ગીરા ઔર ખજુર પે અટકે …અચ્છા હુઆ ખજુર પે  તો અટકે …(એ દોસ્તી  હમ નહિ તોડેગે )

—————————————————————————————

પ્રશાંત પટેલ (  એમ.સી.એ  માં ચોટી કપાવેલ  છે  ) : ગુરુ …ગાજર ની  પીપુડી  ઘણા દિ વાગી હવે કરડી ખાઈ જાવ …. પાછુ નવેસર થી પાયા નું ખાત મહુરત ક્યારે છે એ કેજો ….(સંપ તિયાં જંપ સાઈકલ  નીયા પંપ …ગુરુ ઘંટાલ તો ચેલા ,,,,,??)

—————————————————————————————–

 
ચાલો જાગ્યા તૈયા  થી સવાર ,,,,નવેસર થી કૈક  નવું  કરીએ (મુન્ની બદનામ હુંઈ ડાર્લિંગ તેરે લિયે… )

 

ને તમારે કઈ આવું  ઠબ્કરવું  હોઈ તો નીખે  કોમેન્ટ  ખાના માં  ઠબ્કરવું  …લિયો ત્યારે જ્ય હનુમાન

Advertisements

3 thoughts on “ચોથો અમ્પાયર -સલાહ સુચન ને ખરખરો

તમારી કોમેન્ટ !!!!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s